________________
૩૫
^^^^^^^^^^^^^^^^^^^^^^
ગસાર
^^ दुस्सहा विषयास्तावत् कषाया 'अतिदुःसहाः । परीपहोपसर्गाश्चाधिकदुःसहदुःसहाः ॥८॥१२३॥
વિષયે દુસહ દુઃખપૂર્વક સહી શકાય તેવા) છે, કષાયે અતિ સહ છે અને પરીષહ તથા ઉપસર્ગો તે (તે બંને કરતાં પણ) અતિશય દુસહ દુસહ છે. પ૮૧૨૩ जगत्त्रयैकमल्लश्च कामः केन विजीयते । मुनिवीरं विना कचिच्चित्तनिग्रहकारिणम् ॥९॥१२४॥
ચિત્તને નિગ્રહ કરનાર કોઈ મુનિવર (મુનિઓમાં વીર) વિના ત્રણ જગતમાં અદ્વિતીય મલ્લ સમાન કામ કોનાથી જીતી શકાય? ૯૧૨૪ मुनयोऽपि यतस्तेन विवशीकृत वेतसः । घोरे भवान्धवपेऽस्मिन् पतित्वा यान्त्यधस्तलम् ।।१०॥१२५॥
કારણ કે તેનાથી (કામથી) વિવશ કરાયું છે. ચિત્ત જેમનું એવા મુનિઓ પણ આ ભયંકર, સંસારરૂપી અબ્ધ કૃપમાં (આંધળા કૂવામાં પડી છેક તળિએ પહોંચી જાય છે.
૧૧રપા तावद धैर्य महत्त्वं च तावद् तावद् विवेकिता । कटाक्षविशिखान् यावद् न क्षिपन्ति मृगेक्षणाः ॥११॥१२६॥
ધર્યું ત્યાં સુધી જ ટકે છે, મહત્ત્વ પણ ત્યાં સુધી જ ટકે છે અને વિવેકીપણું પણ ત્યાં સુધી જ ટકે છે કે જ્યાં સુધી સ્ત્રીઓ કટાક્ષબાણોને ફેંકતી નથી. ૧૧૧૨૬
૧ ડુિ ૨ fજ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org