SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ^^^^^ ^^ ^ ^^ ^^ ^ ^^^^^^^^^ યોગસાર ^^^ પામે છે, તેવી રીતે મત્સરી (ઈર્ષ્યાળુ) આત્માઓ પણ એક બીજાના દોષ જોવામાં નાશ પામે છે. ૧૧પછા परं पतन्तं पश्यन्ति न तु स्वं मोहमोहिताः । कुर्वन्तः परदोषाणां ग्रहणं भवकारणम् ।।१२॥५८। સંસારના કારણરૂપ બીજાના દેશનું ગ્રહણ કરતા બીજાને દોષોને જેતા) મેહથી મેહિત થએલા આત્માઓ બીજાને પડતો જુએ છે પરંતુ પિતાને પડતો જતા નથી. (અર્થાત્ બીજાના દોષને જોવા તે સંસારનું કારણ છે અને પોતાના દોષને જોવા તે મેક્ષનું કારણ છે.) પ૧રપ૮ यथा परस्य पश्यन्ति दोषान् यद्यात्मनस्तथा । सैवाजरामरत्वाय रससिद्धिस्तदा नृणाम् ।।१३॥५९॥ જેવી રીતે બીજાના દોષને જુએ છે તેવી રીતે જે પોતાના દેને જુએ તે મનુષ્યને તે (દષ્ટિ, અજરામરપદ (અમરપદ) માટેની રસસિદ્ધિ છે. ૧૩૫૯ रागद्वेषविनाभूतं साम्यं तत्त्वं यदुच्यते । । स्वशंसिनां क्व तत् तेषां परदूषणदायिनाम् ॥१४॥६०॥ રાગદ્વેષના અભાવરૂપ જે સામ્ય તત્ત્વ છે તે આત્મકલાઘા કરનાર અને બીજાના દોષ જેનારાઓને ક્યાંથી હોય? ૧૪૬૦ मानेऽपमाने निन्दायां स्तुतौ वा लोष्टुकाञ्चने । जीविते मरणे लाभालाभे रंके महर्दिके ॥१५॥६॥ शत्रौ मित्रे सुखे दुःखे, हृषीकार्थे शुभाशुभे । ... सर्वत्रापि यदेकत्वं तत्त्वं तद् भेद्यतां परम् ॥१६॥६२॥ (યુમ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001525
Book TitleYogasara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages76
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, Sermon, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy