________________ (280 ] (16) સર્વસિદ્ધાન્તપ્રવેશક છ એ ભારતીય દર્શનનું ટૂંકું પણ સચોટ વિવેચન કરતે આ ગ્રંથ અગ્યારમી શતાબ્દીમાં જૈન મુનિએ રચેલ છે, જે દર્શનેનું જ્ઞાન મેળવવાના ઈચ્છુક માટે બાળપથી જે છે. વિ. સં 2020 મૂલ્ય રૂા. 1-00 (17) જિનસ્નાત્રવિધિ તથા અહંદભિષેકવિધિ (1) લગભગ એક હજાર વર્ષો પૂર્વે થયેલા આચાર્ય શ્રી જીવદેવસૂરિની પ્રાકૃત કૃતિ સમુદ્રસૂરિની સંસ્કૃત પંજિકા સાથે તથા. (2) વાદિવેતાલ આચાર્યશ્રી શાન્તિસૂરિની સંસ્કૃત કૃતિ, શીલાચાર્ય કૃત સંસ્કૃત પંજિકા સાથે. આ ઉભય ગ્રંથે ગુજરાતી અનુવાદ, વિરતૃત પ્રસ્તાવના, ઉપયોગી અનેક પરિશિષ્ટ સાથે સંપાદિત કરાયા છે. વિ. સં. 2021 મૂલ્ય રૂા. 2-00 * (18) લોગસ્સ સત્ર સ્વાધ્યાય ચોવીસેય અહંતુ ભગવંતના વંદન માટેના આ લોગસ્સ સૂત્ર અંગે અત્યાર સુધીના પ્રાચીન ગ્રંથમાં પ્રાપ્ત થતા સાહિત્યનું આમાં સર્વતે મુખી વિવેચન કરવામાં આવ્યું છે. ઉપરાંત પ્રશ્નોત્તરે, પ્રકીર્ણ વિચારે, આવશ્યક સઘળી માહિતી, તેત્રો, સન્ના, કલપ વગેરે વિવિધ સામગ્રીથી સભર આ ગ્રન્થ સ્વાધ્યાય રસિકો માટે અતિ આદરણીય બન્યા છે. વિ. સં. 2022 મૂલ્ય રૂા. 7-00 (19) ગસાર લગભગ 500 વર્ષો પૂર્વે જૈન મુનિવરે રચેલ આ ગ્રંથમાં ધર્મને ટૂંક સાર દર્શાવવામાં આવ્યો છે. ગુજરાતી અનુવાદ સાથેની આ પુસ્તિકા અતિ ઉપયોગી છે. વિ. સં. 2023 મૂલ્ય રૂ. 2-00 (20) Praman-Nava-Tattvalokalamkar with english translation અગ્યારમી શતાબ્દીના મહાસમર્થ દિગ્ગજ વાદી આચાર્ય શ્રી વાદિદેવસૂરિએ રચેલ જૈન દર્શનના પ્રમાણ, નય, નિક્ષેપ વગેરેનું વિવેચન કરતા આ મહાગ્રંથરાજમાં જૈન દર્શનનું અતિ સ્પષ્ટ વિવેચન છે. સંસ્કૃત ગ્રંથનું અંગ્રેજી ભાષામાં આ પ્રથમ વાર રૂપાન્તર છે. સન. 1967. મૂલ્ય રૂા. 20-00 (21) યોગશાસ્ત્ર અષ્ટમ પ્રકાશનું સવિસ્તર વિવરણ (વિભાગ 1 ) કલિકાલસર્વજ્ઞ, આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ વિરચિત ગશાસ્ત્રના આડમાં પ્રકાશના 1 થી 17 શ્લોકમાં દર્શાવેલી પદસ્થ દયાનની પ્રક્રિયાનું આમાં સુંદર વિવેચન છે, કુંડલિની માટે પ્રાપ્ત થતા જૈન પાઠો એકત્ર કરી રજૂ કરાયા છે, ધ્યાનની એક સળંગ પ્રક્રિયા દર્શાવાઈ છે. ધ્યાન અને યોગના અભ્યાસીઓ માટે આ એક મનનીય ગ્રંથ છે. વિ. સં. 2025 મૂલ્ય રૂા. 15-00 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org