________________ [27] (10) તત્ત્વાનુશાસન, ( ગુજરાતી અનુવાદ સહિત)– ધ્યાનના પ્રત્યેક અભ્યાસ માટે આનું વાચન અત્યંત જરૂરી છે. ધ્યાનના વિષયની સંપૂર્ણ છણાવટ કરતા આ ગ્રંથમાં વ્યવહાર ધ્યાન, નિશ્ચય ધ્યાન વગેરેનું સુંદર વર્ણન છે. વિ. સં. 2017 મૂલ્ય રૂ. 1-00 (11) નમસ્કાર સ્વાધ્યાય. (સચિત્ર) [ પ્રાકૃત વિભાગ]– શ્રીપંચમંગલ મહામૃતસ્કન્ધ અર્થાત્ શ્રી નવકાર મહામંત્રની યથાર્થ સ્વરૂપમાં વ્યવસ્થિત સમજ આપતાં અનેક પ્રાકૃત સ્તોત્રો, યંત્ર, મંત્રો તથા ચિત્રોને આમાં અને સંગ્રહ છે. નમસ્કાર વિષયક પ્રાચીન શ્રેષ્ઠ સાહિત્યને, ગુજરાતી અનુવાદ સાથેનો આ અભૂતપૂર્વ સંગ્રહ છે. વિ. સં. 2017 મૂલ્ય રૂા. 20-00 (12) ઋષિમંડલ સ્તવયંત્રાલેખન. મત્ર વિજ્ઞાનમાં સિદ્ધ, ચૌદમી શતાબ્દિના સમર્થ માંત્રિક, આચાર્યશ્રી સિંહતિલકસૂરિની આ કૃતિ છે, આમાં ઋષિમંડલયંત્રનું આલેખન કરવાની વિધિ સરળતાથી સમજાવવામાં આવી છે. 11 પરિશિષ્ટો તથા સરળ ગુજરાતી અનુવાદ સાથે આ ગ્રંથ સાધકોને અતિ ઉપયોગી છે. વિ. સં. 2017 મૂલ્ય રૂા. 3-00 (13) રાષિમંડલ યત્ર. (ત્રિરંગી આર્ટ પેપર ઉપર)– આચાર્ય શ્રી સિંહતિલકસૂરિએ નિર્દિષ્ટ કરેલ આમ્નાય અનુસાર દેરવામાં આવેલ ઋષિમંડલ યંત્રને ત્રણ રંગોમાં સુંદર રીતે આર્ટ પેપર ઉપર છાપવામાં આવેલ છે. વિ. સં. 2017. મૂલ્ય રૂ. 1-00 (14) નમસ્કાર સ્વાધ્યાય. (સચિત્ર) [ સંસ્કૃત વિભાગ ] શ્રી નવકાર મહામંત્ર અંગેના 43 પ્રાચીન સંસ્કૃત સ્તોત્રો તથા સંદર્ભોને આ મહાકાય ગ્રંથમાં સમાવિષ્ટ કરાયા છે. શ્રી નવકાર મહામંત્રની વિશેષતાઓ જાણવા ઈચ્છતા અભ્યાસીઓ તથા આરાધકો માટે આ ગ્રંથ અતિ ઉપયોગી છે. વિ. સં. 2019. મૂલ્ય રૂા. 15-00 * (24) A comparative study of the jaina theories of reality and knowiedge. By-Y. J. Padmarajiah જૈન દર્શનની અન્ય દર્શને સાથે તુલના કરી તેના પર વિશદ વિવેચન કરતા આ નિબંધ (થીસીસ) પર ઓકસફર્ડ યુનિવર્સિટી દ્વારા લેખકને M A. D. Phil ની પદવી એનાયત થયેલ છે. અતિ ઉપયોગી આ ગ્રન્થની સેંકડો પ્રતિઓ પરદેશમાં ગયેલ છે. . સ. 1963, મૂલ્ય રૂા. 15-00 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org