________________ | 281] (22) સરિમંત્રકલપસમુચ્ચય. (પ્રથમ ભાગ) અનેક પૂર્વાચા રચિત સૂરિમંત્ર અંગેના વિવિધ સાહિત્યને સમાવતા આ ગ્રંથમાં સૂરિમંત્રના પાંચ કપને પાઠાંતરે આદિથી શુદ્ધ કરી મુદ્રિત કરવામાં આવ્યા છે. જે પિકી ત્રણ કપ તે પ્રથમવાર જ પ્રકાશિત થાય છે. સૂરિમંત્ર અંગે આ એક આકર ગ્રંથ છે. વિ. સં. 2025. મૂલ્ય રૂા. 20-00 (ર૩) ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય, [ સચિત્ર-યંત્ર.] શ્રતકેવલી, આચાર્ય, શ્રી ભદ્રબાહુવામી પ્રણત, મહાપ્રાભાવિક શ્રી ઉવસગ્નહર તેત્રનું સર્વતોમુખી વિવરણ આ ગ્રંથમાં સર્વ પ્રથમ જ ઉપલબ્ધ થાય છે. સ્તોત્રની ગાથાઓના વિવિધ અર્થો, તેત્ર સાથે સંબદ્ધ અનેક જરૂરી વિષયે, ગાથાઓનું વાસ્તવિક પરિમાણ, પરિશિષ્ટ, સ્તોત્રે, 21 રંગીન યંત્રો, બહુરંગી ચિત્રો વગેરે વિપુલ સામગ્રીથી સમૃદ્ધ આ ગ્રંથ પ્રત્યેક સાધક તથા અભ્યાસી માટે અતિ આવશ્યક છે. વિ. સં. 2027 મૂલ્ય રૂા. 10-00 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org