________________ પંચમ પીઠ જાણઈ ચરણ ન આદર છે, તે પિણ ન લહઈ પાર; જિમ તારૂ જલમાં પડ્યા, ન તરઈ વિષ્ણુ ક્રિય વારિ શિક્ષિત નટ પણિ નવિ લહઈ, વંછિત દાન વિષ્ણુ નાચ તિમ જ્ઞાની પણિ વિણ ક્રિયા, ન લહે મુગતિની વાચ. જ્ઞાન વિના કિરિયા કહી, મંડૂચૂર્ણ સમાન; ખજૂયા પરિ તે તગમગઈ, પામઈ ભવ અહિડાંણ. અધ્યાતમ તસ જાણીશું, જે કઈ દઉ પ્રમાણ; એક એક જે સંગ્રહઈ, તે સ્યાદવાદ અયાણ. પદ પંચઈ પરમેષ્ટિનાં, ભાવઈ ઈણિવિધિ જે; તે નરભવ સફલ કરી, પરમભાવ લહે તે એહી જ અખય નિધાન ઈ, એહી જ સમતા કુંડ; જિણિ પરમાતમ લખ્યો, લિખ્યો તિણિ બ્રહ્માંડ એ પરમાતમ તે લહઈ, તે ભાવિત અણગાર; નિર્વિકલ્પ આરામમાં, જીવન મુક્તિ પ્રચાર. સાર અછાંઈ સવિ શ્રુતતણો, મહામંત્ર નવકાર; દ્રવ્યભાવથી શુદ્ધ જે, તસ મનિ એ આચાર. અર્થ છપ્પય એ અધ્યાતમ ભાવસાર, કરી તેણઈ જા, જિણઈ સુસ્થિત મહારાજ, દૃષ્ટિમાં જે પહિચા; ધર્મ બેધકર તાસ, શુદ્ધ રસવતીને કારક, કરણ દુહિતા તાસ, રોર જન દુખ નિવારક; વિમલાંજન સુનેત્ર, બિહું જ્યોતિ ઝલમલ કીજી, તત્ત્વ પ્રીતિકર નીર–પાનથી ભવદવ મંજી. 1. (23) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org