________________ 272 અધ્યાત્મસારમાલા ઇમ અનુક્રમેં સુદ્ધ બોધ, યોગથી લહે સદાગમ, દિ પરમાન્ન વિશેષ, તેહથી ચરણની સાતિમ ધર્મધ્યાન સમર ચઢ, ગુણ ઠાણ સોપાન, ક્ષપકશ્રેણિ વર વજ, તેણિ સવિ દુસમન ગ્રામ, ત્રિવિધ અવંચક યોગથી, થઈ અયોગ નિવૃતિ લહઈ; પરમાનંદ વિલાસસ્, સદાકાલિ અક્ષય રહઈ. 2. (24) (ઉપસંહાર) સવિ ભવિજન એ ધ્યાન, પામીનઈ તૃભવ સુધારો. જ્ઞાનવિમલ ગુરુ વય, ચિત્તમાંઈ અવધારે; શ્રી શ્રીમાલી વંશ, રત્નસમ રામજી નંદન, નેમિદાસ કહઈ વાણી, લલિત શીતલ જિમ ચંદન; શિર રસ મુનિ વિધુ વરસ 1765 નો. માસ માધવ તૃતીયા દિન; એ અધ્યાત્મસાર મેં, ભર્યો ભાવ કરી શુભ મને. ગાહા પધડી. દર્શન જ્ઞાન ચરિત્ર તવ ચઉગુણ જિનસિદ્ધસૂરિ વાયગ મુનિ ગુણ પણ નવપદ એકી ભાવઈ માલા, ત્રિપદી સૂત્ર થકી સુવિશાલા. કલશ. ઈમ જિનમત આરાધો, કાજસાધે, ભવિક નિસુણું ભાવના. ગુણ ડાણિ વાધે, સુણો સાધો, કરો નિજમતિ પાવના; અધ્યાતમ ગુણની, એહ માલા, ભવિક જન કેહિ કવો, જિમ લહો મંગલ, લીલ માલા, અચલ અનુભવ અનુભવો. 1 ઈતિ અધ્યાત્મસારમાલા સંપૂર્ણ સર્વ ગાથા 108. ગ્રંથાચં ર૩૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org