________________ 269 પાંચમ પીઠ શેય ઉપાદેય ને વલી હય, જાણઈ દ્રવ્ય ભાવના ભેય; જે ગીતારથે આગમ જાણ, રાખઈ તાસ વચન સુપ્રમાણ. 16 અનુક્રમિ દેશવિરતિનઈ ફરસઈ, સર્વવિરતિ પામી ની હરસઈ; વચન સોલ બાયાલીસ ભાષા, ભેદઈ ભાષઈ જિમ મધુ શાખા. 17 જ્ઞાન ધ્યાનનઈ તપ આરાધઈ, દ્રવ્યભાવસું સંયમ સાધઇ; ઉંચ ઉંચ શુભ સ્થાનિક ચઢ, તિમ તિમ મહાદિકનઈં નડતો. 18 ધ્યાયક ધ્યાન ધ્યેય ગુણ માઝી, ગુણશ્રેણઈ થઈ કરતિ ઝાઝી; ધર્મધ્યાન નિમિત્તઈ દયાવઇ, શુકલધ્યાનની જ્યોતિ જગાવઈ. 19 ઘાતકર્મ સલાં પરજાલઇ, કેવલજ્ઞાનતણુઇ અજુયાલઈ (ઈ); કલેક પ્રકાશી હોવઈ, હુઈ અયોગ પરમપદ જેવઈ. સકલ કર્મખર્ચે સિદ્ધ સિદ્ધ, સામતભાવિ અનંત વિબુદ્ધ; અજર અમર અકલંક અવિનાશી, ચિદાનંદ લખલીલ વિલાસી. 21 સર્વ ગાથા...૮૪ પંચમ પીઠ હવઈ પરમાતમાં તેહી જ પંચ પરમેષ્ઠી પદરૂપ થાપન દૂહા કહીઈ છઈ, - દૂહા :દેહાતીત શુદ્ધાતમા, અસંખ્યાત પ્રદેશ; શુદ્ધાનંત ચતુષ્ટથી, સિદ્ધ બુદ્ધ ગતલેશ. શુદ્ધ દ્રવ્ય ગુણ પજવઈ, કર્તા આપસભાવ; અનુપચરિત નિશ્ચયનયઈ, ગત ભવ સકલ વિભાવ. સ્પર્શ નહી પણિ સ્પર્શના, અધિક કહી છઈ તાસ; નહી દેહાદિક ભાવના, પણિ અવગાહના વાસ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org