________________ અધ્યાત્મસારમાલા રાગદ્વેપ પરિણામી જીવ, ભાવ કર્મકી લહિરી અતીવ; તિણથી દ્રવ્ય કર્મને મેલ, એ ઉપચરિત અશુદ્ધનય ખેલ. 4 વ્યવહારઈ પુણ બિહેને કર્તા, તિણને કર્મ તનુ આદિ ધર્તા; તિહુવિધિ કર્મ તો જે કારક, સંસારઈ ફિરતા નવિ વારક. 5 સકલ અશુભ હેતિ મિથ્યાતી, ધુર ગુણઠાણ તણો સંઘાતી; કર્મ સ્થિતિનઈ જલિ અરૂઝયૌ, રહઈ સદા પણિ તત્વ ન બૂઝયી. 6 હું કર્તા હું ભેકતા માની, મમકારાહંકારઈ ગ્યાની; ભૂમિ મિથ્યાતતણે હાઈ ધોરી, કરઈ અનાદિ પંચાથવ ચોરી. 7 શુદ્ધ ચેતના સંગિન આઈ. આપ સભાવને 5 ન જાણઈ દર્પણ મલિનઈ જોઈ જ્યોતિ, રવિ વાદલથી વિગત ઉદ્યોત(તિ). 8 શુભ સામગ્રી કારણ કબરી, ભવ્ય પણઈ પરિપાકઈ તબહી; સહજ ગુણ અથે ભવ્ય નિમિત્તઈ, ઋજુતાભાઈ સરલ સુચિત્તઈ. 9 સંજ્ઞી પંચંદ્રિયનઈ પત્ત, કરણ અપૂર્વ લઈ ભવિપત્તો; બંધ અનાદિની સંકલ ત્રોડઈ, અપુનબંધક ગુણ તવ જોઈ. 10 સકલ કર્મ સ્થિતિ સંકલ ત્રોડી, સાત કર્મ સ્થિતિ રહી એક કોડાકડી; પલ્ય અસંખ ભાગ સ્થિતિ ઓછી, મંદ મિથ્યાત કષાય અચી. 11 ગ્રહી અપૂરવ કરણનો મોગર, ભાંજી ગ્રંથિભેદનો નંગર; અંતરકરણિ ધવલ ગૃહપેઈ, પ્રથમ સમય સ્થિતિ ઉપશમ લેખ. 12 વચન અગોચર લહઈ આનંદ, છતાં જોદ્ધા જિમ અરિવૃન્દ; ગ્રીષ્મ પ્તિ જિમ જલ અમૃતધન,સિદ્ધ વાનગી લઈ તિમ ભાવે મનિ. 13 ભેદવિગ્યાન જ ઘટ ભિંતરિ, આપકી ચેરી લઇ તવ અંતરિક નય નિષ નિશ્ચય વ્યવહાર, ધુરિ પ્રતીત જિન વચ અનુસારિઈ. 14 મૃગતૃષ્ણ પરિ લઈ જગલીલ, સેવઈ પણિ નહી ભાવ કુશીલ, ત્રત ધરતા હોઈ અનુમોદી, તત્વજ્ઞાન તણે હાઈ વેદી. 15 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org