________________ 27 19 ચતુર્થ પીઠ હવઈ પુદગલરૂપી 5 વર્ણાદિકથી, તેહ અનંતા જાણો; કયણકાદિક કારણ નગ વિસ્તારણ, પરમાણુ પહિચાણે. વલી લેકાલે કઈ ગગન આકઈ, લકઈ ધર્માધર્મ; વલી પુગલ જવા ઈણિ પરિ જાણો, સમય સમય થિત મર્મ તે વર્તન લખ્યણ ધર્માધર્મા–કાશ તિહું એક દ્રવ્ય જીવ પુદગલ સમયા એહ અનંતા, એ તિન્દુઈ ઈમ દ્રવ્ય. ઈમ નિત્યાનિત્યઈ ગુણપર્યાયઈ, દ્રવ્ય તણે લહઈ મેલઈ; સ્યાદ્વાદઈ સુધી પરખી વિબુધા, હરખીનઈ મતિ ભલઈ; તેહિજ નરનારી નહી અવિકારી. લહઈ અધ્યાત્મસાર; પરમાતમ સાધઈ નયગુણ બા (વા) ધઈ. આતમના આધાર. મિના આધારે. 21 સર્વે ગાથા. 63 એતલઈ સંસારી જીવ વિભાવવાસિત, સ્વભાવ પરિણામી દેખાડ્યો અનઈ સિદ્ધ જીવ સ્વભાવ પરિણમી નિકલંક અચલ દેખાડ્યૌ(વ્યો). | ચતુર્થ પીઠ અથ પ (ડ) દ્રવ્ય વિચાર વલી કહઈ છઈ ચાલિ ચેપાયા છંદઃ ચાર અકર્તા નઈ દઈ કર્તા, પંચ અચેતન એક સચેતા; પાંચ લેક એક કાલકઈ. કર્તા પુદ્ગલ જીવ વિકઈ. પંચ અરૂપ એક પુદગલરૂપી, પરિણામી બેહું એહ જ ઉપી; ઘટઈ વધઈ છિનુમાંહઈ પુદગલ, વર્ણાદિક ગુણ વીસસમંગલ. પુદગલ જીવ અનાદિ સંયોગઈ, મિલી રહ્યા ભવમાં આભગઈ; તિહાં દોઉ કર્મ કહ્યા દ્રવ્યભાવઈ, એક પુદ્ગલ એક ચિત્ત વિભાવઈ. 3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org