________________ અધ્યાત્મસારમાલા સદભૂત શુદ્ધઈ નિશ્ચય નથી, અનુપચરિતથી જેહ, અવિનાશી અક્ષય નિત્યાનિત્ય જ્ઞાનાદિક ગુણગેહ, પુદગલથી ત્યારે ઈમ અવધારો, ચિદાનંદ ભગવાન; તે સિદ્ધ સભાવઈ દ્રવ્ય પ્રભાવે, નિજ પર્યાયનો ધાંમ. 15 હવઇ સંસારી જીવનું લક્ષણ કઈ છઈ. જે સંસારી જીવ તે સિદ્ધરૂપી થાઈ તે દેખાઈ છે. કહઈ સંસારી કર્મઈ ભારી, ખીર નીર અય અગ્નિ; આતમ પ્રદેશ મિલિત રહ્યો , જે અનાદિ અવિજ્ઞ, ગતિ જાતિ વિભેદઈ દુઃખ સુખ વેદઈ સકલ કર્મ પર્યાય; ઇમ બહુત ઉપાધઈ, નિતુ સાપેખ, નવિ લેખેં શુભ આય. તિહાં આશ્રવ બેહું કોઈ અપેહઈ, પુણ્ય પાપનો બંધ; રાગાદિક હેતઈ અશુભ સંકેતઈ, ધરઈ ધર્મને બંધ, હું કર્તા ભક્તા ઈમ અભિમાની, ગ્યાની વયણ ન ધારઈ; તે ચિહું ગતિવાસી હાઈ પર આશી, જિહાં નવિ દર્શન ધારઈ. 17 ઈમ કરતાં માર્ગાનુસારી થઈ ભવ્યત્વ પરિપાકકારી શુભ વેલો કહિઈ તિહાં આવ્યું મ્યું હોઈ તે કહઈ છે. શબ્દ લઈ ચઢીઓ આગમ પઢિઓ, મઢિઓ ચરણની શ્રેણિં; જિમ કંચન ઉપલં પામી અનí શુદ્ધ હાઈ પરમેણ, દયાનાનલ યોગઈ કર્મ વિયોગઈ. પામી કેવલનાંણ; ભવ્યત્વ સંભાવઈ ચરણ પ્રભાવઈ, આપ રૂપ મંડાણ. એતલઈ જીવ દ્રવ્યનું સ્વરૂપ જણુવ્યું. હવઈ પાંચ અજીવ દ્રવ્ય તે કહઈ છઈ હવઈ પંચ અજીવા દ્રવ્ય જાણો, ધર્મો 1 અધર્મા 2 આકાશ 3; તિમ કાલ 4 અરૂપી તિહું સપ્રદેશી, સમય પ્રદેશ ન તાસ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org