________________ 25 તૃતીય પીઠ શુદ્ધ હીરે જાચો તેહ સાચે, કાચ નહી કિણિ ભાંતિ, ભ્રમ સંશય ટાલી તત્ત્વ નિહાલી, શ્રી જિન વયણ વિખ્યાત, ગત રાગ ને દોસા પૂરણ તૈસા, મોસા નહી તસ વાઈફ તેમજ શુદ્ધ લેશી તત્વનો દરસી, હરસી દરિસણ સાચઈ. 9 સુત્ર નહી ભવ આસંસા પુદગલ ખિંસા, ધર્મ ફલાદિક આગઈ અપચખાણ કષાયઈ હાત સહાય, વિરતિ ને વિરતિ નો રાગઈ, હોઈ તાસ સહાયી ઉદ્યમતાઈ, કરઈ શાસન ઉદ્યોતક વિધિ ગુણ આરામ. અવિધિને વામી, સમકિત લિગી હોત. 10 સુo અથ પડુ દ્રવ્યનો વિવરે કહીઈ છઇ. હવઈ બિહું વિધ ભેદઈ નાણ વિનોદઈ, દ્રવ્ય કહ્યા જિનરાજ; એક જીવ અજવા, તિહાં ધુરે જીવા, તેમાં લખ્યણ કહું આજ, ઉપયોગી લખ્યણ સહજ વિચક્ષણ, જાસ પ્રદેશ અસંખ: વિહુ કાલિ સત્તા, નિજ ગુણ મત્તા, યોગી તેહ જ દેખાઈ. 11 જીવ દ્રવ્ય અનંતા, અભવ્ય થકી ગુણ, સિદ્ધ અનંતમઈ ભાગઈ, નિજ તનું પરિમાણઈ, ખેત્રથી જાણો, કાલથી છેહ ન લાગે, જે ભાવે અપી ફાસ ન ગંધ ન, નિર્ગુણ અકલ સપ; ગુણ ચેતના લખ્યણ શુદ્ધા શુદ્ધ, ભેદ બહુવિધ રૂપ. 12 દ્રવ્યાસ્તિક નયથી ધ્રૌવ્ય કહી જઈ, ગુણ વ્યંજન પર્યાય; બિહુ ભેદઈ જાણે નિશ્ચયવ્યવહુતિ (હારા). જાસ સભાવ વિભાવ; હાઈ અનંતાનંતા શબ્દા શુદ્ધઈ ભેદ થકા પરભાવ. પરિણામિ કહીઈ, નિજ ગુણ લહી, દર્શન જ્ઞાન સભાવ. 13. કર્તા નિજ ગુણનો શુદ્ધ નવેંચું, નિશ્ચય નથી હોઈ વ્યવહાર કર્તા પુદગલ કર્મી, ઉપચારઈ કરી જોઈ મિથ્યાદિક હેતઇ કર્મ ગ્રહણનુ, ભવપાક પરિણામી; અત્યાદિક કેરે એ ઉપચરિતઈ, અસદભૂતને કામી. 14 44 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org