________________ 294 અધ્યાત્મસારમાલા જે જિનની આણ તેહના જાણ, તેહસું કરઈ સખાઈ; જે આશ્રવદ્વારી અશુદ્ધ આચારી, તાકી સંગ ન લ્યાઈ [વલી વિષય કષાયી મિથ્યા માયી, સંગતિ તાસ ન લ્યાઈ ] જે ત્યાગી ભેગી સેવિત ગી, ગતસોગી ગુણગેહ, જે ચરિમાવર્તઈ ગુણગણિ વર્તા, શુભ અભિલાષી જેહ. 3 સુo અંગઈ સુજગીસા ગુણ પણતીસા, માર્ગતણા અનુસારી; સહજઈ હોઈ તેવી સમકિત જેવી, ચાલિ લલિત ગુણભારી, નિજ વયણ વિચારી કહઈ મનધારી, નહી પર આસ ભિખારી; જે આતમ કાઈ નહી મનિ વ્યાજઈ, રહત સદા હુંસીયારી. 4 સુo જે આપદ પામ્યઈ નહી મનિ મે, સરલપણું નવિ ઈડઈ; ગુણિપદનઈ કામઈ ન પડઈ ભાઈ, સજ્જન સ ગતિ મડઈ, નય પંથઈ ચાલઈ દૂષણ ટાલઈ, ન કરઈ કબહી અકાજ; ગુરુ આણું સંગી કપટ ન લિંગી, અંગીકૃત વહઈ લાજ. પ સુ જસ ધર્મ પિપાસા નહી પર આશા, ખાસા ગુણ આરાધઈ; વલી વિષય દુર્ગાછા નહી ખેલ ખંચા, ગુણિ ગુણ ઇચ્છા સાધઈ, જલધર પરિ દાન ઈ વરસઈ અમાનિં, પુન ઉપકૃત નવિ ઈહઈ; આગમપંથી ચાલઈ નિજત્રત પાલઈ, અશુભ કર્મથી બીહઈ. 6 સુo ઇત્યાદિક બહુ ગુણ ભાવિત ભૂમિઈ, જેડ કરઈ મંડાણ; ક્ષુદ્રાદિક દેવા નહી તસ પાષા, નહી રેષાદિક ઠાંણ, નિજ શુભમતિ ચંચુઈ રાજહંસ પરિ, ખીર નીર સુવિવેક; કરઈ તત્વ અતહ જેહ વિવેચન, કરતો ધરતો ટેક. 7 સુ નહી મતિ મૂંઝાણું ધર્મ રણની, કરઈ પરિખ્યા જાણી; એહવા જે પ્રાણી શીતલ વાણું, ધર્મઈ મતિ રંગાણી, શુદ્ધ વેલા કહીઈ તિણહીજ લહઈ, એ અધ્યાતમ સાર; બીજા વિ જાણે માયા મમતા, કેરા તે ભંડાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org