________________ 263 દ્વિતીય પીઠ શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યવ સાથી, સાખી હોઈ થય ગુણ હાથી; અસંખ્ય પ્રદેશી જ્ઞાન નિવેસી, આપ અલેશી લહઈ શુભલેશી. 18 જ્ઞાન દિવાકર પ્રગટી જ્યોતિ, તેહની કી જઈ દિલમાં ગોતિ; શુદ્ધાતમ અનુભવ રસકુંડ, એહના ગુણ છઈ અતુલ પ્રચંડ. 19 શક્તિ અનંત તો જે આગર, સહજ સભાવ વિરાગ ઉજાગર; કમલ કેશ જિમ કણિકા થાણુઈ, તિમ યોગી રિટયાંબુજ ઝાણઈ. ર૦ ઈમ પરમાતમ કેર રૂ૫, જાણઈ જે કેવલિ ચિદ્રપ; જ્ઞાન રૂપ ધન મહિમા જેહ. પ્રણમઈ નેમિદાસ પદ તેહ. તૃતીય પીઠ (અથ અધ્યાત્મસારે પરમાત્મ સ્વરૂપ, પડુ દ્રવ્યને વિવરે, સંસારી જીવનું લક્ષણ તથા પાંચ અજીવ દ્રવ્યની વર્ણના ) હાટકી છંદ (હવાઈ પરમાતમ સ્વરૂપ કહઈ છ0) સુણો ભવિયાં ભત્તિ, ચોખઈ ચિત્તઈ, જેઉ પરમાતમ રૂપ; અવિનાશી ઉત્તમ, પરમ પવિત્ત, અવિચલ અતુલ અનૂપ. એ આંકણી. એ અધ્યાતમ અનુભવ સાતિમ, ફલ પામી જઈ એમ; જે હોઈ શુદ્ધ વેલે સમકિત પહિલે, ધર્મકરણને પ્રેમ, હોઈ મંદ કષાઈ ધર્મિ ન ભાઈ, ભાઈ પરિ સવિ પ્રાણી; વિણુ કારણ ન તપઈ કૃતગુણ ન જઈ, ન વદઈ અહંકૃત વાણું. 1, સુ. જે હોઈ ગતરાગી દસ વિરાગી, જૂઠ તેલ ન લઈ; તેહનું જે આગમ સકલ સુખાગમ, તેહસું હિયડું લઈ, તે તત્વ પ્રતીતિ ભદ્રક રીતઈ, સકલ કરઈ વ્યવહાર; જિણિ લહઈ અક્ષર અજર અમર પદ, તેહ ભલો આચાર. 2. સુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org