________________ 262 અધ્યાત્મસાભાલા કર્તા ભકતા નઈ સંસત, પરિનિર્વાતા ઈમ ચઉવિધિ નિરતા; આતમભેદ લહે સો ગ્યાતા, દુવિધ જીવ ઈણિ પરિ શુભ તા. 5 અશુદ્ધ નઈ કર્માદિક કારક, મિથ્યાત્વાદિક હેતુ અવારકા ભજતા સ્વત શુભાશુભ કરો, પરકૃત ભગઈ જે નહી ને. 6 સંસ તિણિથી ચઉ ગતિમાં, જે વિભાવ ધરઈ નિજ મતિમાં પરિનિર્વાતા સકલ કર્મ નાઈ, સહજ સરૂપ યદા પરકાશઈ. 7 રાગદ્વેષ ચિકણુતા સંગઈ, કર્મ રાશિ રજ આવી વિગઈ; જેહ અનાદિ સંચગઈ જાણે, ખીર નીર અય અગ્નિ પહચાણે. 8 ભવ્યપણઈ સામગ્રી ગઈ, ટલઈ તેહ ફિરતા આગઈ; દ્રવ્ય 1 ભાવ 2 ને કર્મ ઈહુ જાવઈ, સિદ્ધ સ્વરૂપ સદા પ્રગટાવઈ. 9 તીવ્ર અનલ યોગઇ જિમ કંચન, ઉપલભાવ મૂકઈ હું નિરંજન લેલીભૂત પ્રદેશઈ કર્મ, મર્મ લઈ લહઈ અનુભવ ધર્મ. 10 જેહ અભવ્ય તે નહી નિર્વાતા, નો હઈ તે વલી દર્શન શાતા; ભવ્ય અછઈ પણિ દુર્લભ યેગી, વિણુ કારણ તે નહી સિવભેગી 11 સદા નિરંતર નિજ ગુણ ભક્તા, કેવલ જ્ઞાન દર્શનનો કર્તા નિશ્ચય શુદ્ધ નયઈ ઈમ જાણે. તે પરમાતમ ભાવે વખાણે. 12 રાગાદિક અરિ અંશ ન પાવઈ. આતમ ધ્યાનઈ જે થિર થાવઈ; શુદ્ધ ચેતના લઇ(છી) સુહાવઈ, તે પરમાતમ બિરૂદ ધરાવઈ. 13 ચેતન આપ સભાવ જવ થાયા, તે ચેતન પરબ્રહ્મ કહાયા; પરમ પવિત્ર નિજ ધામ બનાયા, જેહ અતીંદ્રિય સુખ સવાયા. 14 જેહ અસંગ અનંત ભણી જઈ, અખય અભંગ અલિંગ મુણી જઈ; ચિદાનંદ ભરપુર વિલાસી, આતમભાઈ જે અવિનાશી. 15 નિપાધિક નિસ્પકમ ઘરમી. આપ અકરમી બાવાઈ કરમી; પારંગત પણિ નહી પર ભેગી, આપ અગી ધ્યાવઈ યોગી. 16 અનુભવ ઉપમા જાસ ન પાઈ, અશુદ્ધભાવ જેહનઈ નવિ કાંઈ પરમાનંદ આતમ આરામી, રમઈ સદા દુવિધા જસ વામી. 17 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org