________________ પ્રથમ પીઠ આતમભાઈ સિદ્ધ છ, પરભાવઇ છ બંધ નિજ સ્વરૂપ અવલોકતાં, મિટ અનાદિ સવિ ધંધ. જે જે પુદ્ગલની દશા, તેહની ન ધરઈ આસ; શુદ્ધાતમ અનુભવ ભર્યો, શાશ્વત સુખ વિલાસ. ચેતન લક્ષણ આતમા, સે અનાદિ ગુણલીન; પિણ તે પ્રગટઈ અનુભવઈ, સમકિત દષ્ટી (ષ્ટિ) પીન. મગન ભયે જડભાવમ, તિણિ સાવરણ કહાય; નિરાવરણ તે સંપજઈ, જે આપઈ આપ સંબાહિ. શુદ્ધ દ્રવ્ય શુદ્ધાતમા, વ્યાપક સહજ ભાવ: શુદ્ધ દ્રવ્ય ગુણ પજ્જવઈ, મિટ મેહ મદ તાવ. ઇમ ભાવિત શિવ તવ રસ, તે અધ્યાતમ સાર; તાકી કહું ગુણ વર્ણના, સુણતાં હોઈ સુખકાર. ઇતિ પ્રથમ પીઠબંધ દૂહા. દ્વિતીય પીઠ અથે અધ્યાતમારે આત્મ દ્રવ્ય વર્ણના ચોપાયા છંદ હવઈ અધ્યાતમની કહું વાણી, અનુભવ શાંત દશા પહચાણું; સકલ કર્મનઈ જોય કરેવા, નિવિકલ્પ વલી દયન લહેવા. કમલેશ દાવાનલ નીરં, બધ્યમાં રાજ કર્મ સમીરે; ભવજલ પાર લહેવા તીરં, તે અધ્યાતમ ગુણગંભીરં. અધ્યાતમની એહવી ભાષા, સમકિત મૂલ શુદ્ધ સંવર શાખા; જે નિઈ ગુણને પ્રગટાવઈ, શુદ્ધ વ્યવહાર થકી તે પાવઈ 3 જે પરમાતમ અનુભવ કરતા, તે હવઈ સમતાના ભરતા; અનુભવ શાશ્વત સુખ ભોગવતા, ફિર નવિ પામ કર્મકી મમતા. 4 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org .. .