________________ અધ્યાત્મસારમાલ. અથ અંતરામાં લઈન પુદગલ ખલ સંગી પરં, સેવઈ અવસર દેખિક તનું અશક્તિ જયું લાકડી, જ્ઞાન ભેદ પદ લેખિ. અથ પરમાત્મ લઇને પ્યારે આપ સરૂપમઈ ત્યારે પુદગલ બેલિક સો પરમાતમ જાણુઈ, નહી જસ ભાવકો મેલ. અથ ચ્યાર નિખેપ આતમ થાપના નામાતમ બહિરાતમા, થાપણ કારણ જેહ; સો અંતર દ્રવ્યાતમા, પરમાતમ ગુણ ગેહ. ભાવાતમ સો દેખાઈ, કર્મ મર્મ કે નાશિ; જે કરુણુ ભગવાનકી, ભાવે ભાવ ઉદાસ. એ રીતિ ચાર આતમાં વિચારતા ઉપાદાન અસાધારણ અપેક્ષા નિમિત્તઈ એહી જ ભાવાતમાદિકઈ જાણવા. હવઈ આતમ સ્વરૂપ કહઈ છે. ચિદાનંદ ચિનમય સદા, અવિચલ ભાવ અનંત, નિર્મલ જ્યોતિ નિરંજન, નિરાલંબ ભગવંત. કંત કમલ પરિ પંકથી, નિઃસંગઈ નિર્લેપ; જિહાં વિભાવ દુર્ભાવને, નહી લવલેશઈ ખેપ. ન્યું (નવનીત) મોષણથી જલ બલે, નવ વૃત પ્રગટઈ ખાસ; અંતર આતમ થકી, પરમાતમ પરકાશ. શુદ્ધાતમભાવઈ રહ્યા, તે પ્રગટી નિર્મલ તિ; તે ત્રિભુવન શિર મુકુટમણિ. ગઈ પાપ સવિ છોતિ. નિજ સ્વરૂપી રહતાં થકાં, પર સ્વરૂપકો ભાસે; સહજભાવથી સંપજે, ઓર તે વચન વિલાસ. આતમ દષ્ટિ દેખાઈ, પુદગલ ચેતન રૂપ; પર પરિણતિ હાઈ વેગલી, ન પડે તે ભવપ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org