________________ પણE આ કવિરાજ શ્રીનેમિદાસ રામજી શાહ પ્રણીત અધ્યાત્મસારમાલા अथ अध्यात्मसारमालाx પ્રથમ પીઠ. દેહા છંદ શ્રી જિનવાણી નિત નમી, કીજઈ આતમશુદ્ધિ; ચિદાનંદ સુખ પામી, મિટઈ અનાદિ અશુદ્. શુદ્ધાતમ દર્શન વિના, કર્મ ન છૂટછે કોય; તેહ કારણ શુદ્ધાતમા, દર્શન કરો થિર હોઈ. આતમ અનુભવ તરણિયેં, મિટ મોહ અંધાર; આપરૂપમઈ ઝલહલે, નહી તસ અંત અપાર. તિહાં આતમ ત્રિવિધા કહ્યો, બાહિજ 1 અંતરનામઈ ર; પરમાતમ તિહાં તીસર 3, ઈસો અનંત ગુણધામ. પુગલસેં રાતે રહઈ, જાન એહ નિધાન; તસ લાભઈ લેજો રહઈ, બહિરાતમ અભિધાન. * આનું સંપાદન બે હસ્તપ્રતો સામે રાખી કરવામાં આવ્યું છે. (1) લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની પ્રતિ, ક્રમાંક 2743, પત્ર 8 તથા (2) વીશા શ્રીમાળી તપગચ્છ સંધ જનભંડાર જામનગરની પ્રતિ, ક્રમાંક 767, ૫ત્ર 8. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org