________________ [25] ઢાળ 7/9 ભાવાર્થ - (કવિ અહીં ઉપસંહાર કરતાં પિતાની ભાવના પ્રકટ કરે છે.-) જેઓ ભૂતકાળમાં સિદ્ધ થયા છે, ભવિષ્યકાળમાં સિદ્ધ થશે અને વર્તમાનકાળમાં સિદ્ધ થઈ રહ્યા છે તે બધાને સંસાર સમુદ્રમાંથી બચવાના સાધન માટે પરમેષ્ઠીઓનું આલંબન એ જ એક દ્વીપ (બેટ) છે. કેમકે જેમને પરભાવ એટલે પૌલિક ભાવની વાંછા નથી, તેના (પરમેષ્ઠીઓના ઇંદ્ર જેવા પણ દાસ બનીને રહે છે. એવા પરમેષ્ઠીઓની ભવોભવ એટલે જ્યાં સુધી સંસારમાં રહેવું પડે ત્યાં સુધી મને ચિત્તમાં વાસના હશે, એમ શ્રી નેમિદાસ કહે છે. પરમાત્મા તરફ દૃષ્ટિ કરી છે તે તત્વમાં રહ્યો છે એમ માને......... (2) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org