________________ ઢાળ 7/9 (ઉપસંહાર - ચાલુ) કૂળ - સિદ્ધાને વલી સીઝર્ચાઈ રે, સીઝે છે જે જીવ, તેહને એક ઉપાય છૅ રે, ભવજલ પડતાં દીવ; દેવરાજ સરખા જ દાસ, નહી પરંભ(ભાવેવતણી જસ આસ, વાસના એહની ભવિ ભવિ હોયે ), પરમાતમ દષ્ટ કરી જે(જ્યો) આંચલી.... (2) ટો :- જે સંસારમાં અનેક પ્રાણી સિદ્ધ કમથી મુંકાઈ આત્મ સ્વરૂપી થયા. અતીત કાલઈ આવતઈ કાલઈ વલી સીઝન્સ્પે. વર્તમાન કાલઈ પણિ મહાવિદેહાદિકમાં સીઝઈ છે. તે સર્વ પ્રાણીયોને એક જ ઉપાય પ્રપંચ છઇં. સંસાર સમુદ્રમાં પડતાને એ પરમેષ્ઠીપદ દ્વીપ સરિખે છઈ. દેવરાજઇ સરિખા જેહના દાસપણું કરઈ છઈ એ ધ્યાનના ધ્યાતા પુરુષનઈ નથી પરભાવ પુદગલભાવની આશા તના (થા) વાંછા જેહનઈ તે માટ ભોભવિ સંસારમાંહિ રહિવું થાઈ તિહાં લગઈ જ વાસના ચિત્તમાં ૨હો. પરમાતમ દષ્ટિ કરી એહી જ તત્ત્વમાં રહ્યો ?.... (2) શબ્દાર્થ. સિક્કા .... .... અતીત કાલમાં જે સિદ્ધ થયા. સીઝસ્ય... અનાગતકાલમાં જે સિદ્ધ થશે. વર્તમાનકાલમાં (મહાવિદેહ ક્ષેત્રમાં) જે સિદ્ધિ પામે છે. ઉપાય .... પ્રપંચ. દ્વીપ, બેટ. દેવરાજ ... ઈ. પરભાવ....... પુદગલભાવ. આસ * * આશા, વાંછા. ભવિ ભવિ. . . ભવભવ. સીઝે ... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org