________________ ઢાળ 7/8 (ઉપસંહાર) મૂળ - મોક્ષ માર્ગનઈ સંમુહો રે, વસ્ત કર્મના મર્મ, ઘમ શર્મની ભૂમિકા રે, ટાલ્યા ભવના ધર્મ; નર્મ થઈનેં સવિ ભવિ પ્રાણું, ઉપદેશ જિમ જિનવર વાણી, સ્યાદ્વાદની એ સહિ ના(વા)ણું, સકલ સુરાસુર જેહ વખાણુજી આંચલી.૮. (1) ટો : મોક્ષમાર્ગનઈ સનમુખ સામો જે પ્રાણું, ટાલવા છઈ કર્મના મર્મ જે તે પ્રાણ ધરમના શર્મક. સુખના ઘરની ભૂમિકા જાણવી. ભવ સંસારના ધર્મ ક. તાપ જેણઈ ટાલ્યાં છઈ. એહવા નમે સુંડાલા થઈનઈ સઘલાઈ પ્રાણ નઈ જિનની વાણીને ઉપદેશ એહ આપે. સ્યાદ્વાદ જે વીતરાગનું શાસન તેહની એહ જ વાંણી છઇ જે પંચ પરમેષ્ઠી પદ ધ્યાનઈ એ આત્મા પરમાત્મા થાઈ. જે સમસ્ત સુરાસુરઇ જે વાણી ઈમ કરી વખાણ સ્તવી છ...૮ (1). શબ્દાર્થ:સંસહે ...... .. ... ... સન્મુખ વસ્ત કર્મના મમ.. .... ટાળી છે કર્મની રહસ્ય ગ્રંથિઓ જેણે ધમ શર્માની ભૂમિકા.... .... ધર્મધ્યાનરૂપી સુખના ઘરની ભૂમિકા (જાણવી) ભવના ધર્મ ... ... .... સંસારના તાપ. નમં.. . . . . સુંવાળા, ઋજુતાવાળા થઈને. સહિ વાણી .... .. ... નિશ્ચય વાણી ભાવાર્થ:-- જે પુરુષ મે ક્ષમાર્ગને સન્મુખ એટલે મોક્ષનો આરાધક છે અથવા જેણે કર્મની રહસ્ય ગ્રંથિઓ 9 ખેડી નાખી છે તેણે ધમ ધ્યાનરૂપ સુખના ઘરની ભૂમિકા જાણવી. જેથી સંસારના તાપ ટળે છે. માટે હે ભવ્ય પ્રાણીઓ ! નમ્રતા ધારણ કરીને જિનેશ્વર ભગ- . વંતે એ જે ઉપદેશ કર્યો છે, જેમાં સ્યાદ્વાદની સ્પષ્ટ વાણું છે, (સ્યાદ્વાદની સાક્ષી છે. શ્યાદ્વાદયુક્ત વાણું તે જેની નિશાની છે.) તે પ્રમાણે આચરણ કરો. એ જિનવાણી ને સમસ્ત દેવ અને અસુરોએ પણ વખાણી છે..૮. (1) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org