________________ [29] ઢાળ 7/7 પણ એ નવ પદનું આલંબન લઈને ભવને પાર પામી જાય છે, તિર્યએ પણ પશુતાને ત્યાગ કરી દિવ્યતાને પ્રાપ્ત કરે છે, તે બીજા ગુણ જો પરમેષ્ઠિઓનું આલંબન સ્વીકારતાં સંસાર સમુદ્ર તરી જાય એમાં કશી નવાઈ નથી....૭. - પંચપરમેષ્ઠિ મંત્રરાજધ્યાનમાલા –આ નામ સૂવે છે કે માલાના મણકાની સંખ્યા 108 ની હોય તે પ્રમાણે પ્રસ્તુત રાસની સંખ્યા પણ 108 છે. તે આ પ્રમાણે - - કડી 21 1 2 - - | | | | | | 108 + [4 કડીઓ ઉપસંહારની છે.] હસ્તલિખિત પ્રતોમાં ઉપસંહારની કડીઓ તે પ્રમાણે દર્શાવેલી હોતી નથી, પરંતુ ધ્યાનમાલાના નામ અનુસાર તે પ્રમાણે કરવું યોગ્ય લાગવાથી ચાર કડીઓ ઉપસંહારરૂપે અમે દર્શાવી છે અને તેની સંખ્યા 8 (1) 9 (2) વગેરે પ્રકારે પ્રરતુત ગ્રંથમાં દર્શાવવામાં આવી છે. આ ઉપરથી સમજાય છે કે પંચ પરમેષ્ટિ મંત્રરાજના ધ્યાનના વિષય ઉપર શ્રી નેમિદાસે 108 સંખ્યાની કડીઓ રચીને એક માલારૂપે આ કૃતિ કરી છે. . ' ' 32 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org