________________ ( 247] ઢાળ 76 વિવરણ: અહીં શ્રી નેમિદાસ વ્યાપક દષ્ટિએ ગુણનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે, અગાઉની ઢાળમાં અનેક પેગો કહેલા છે તે પૈકીના કેઈ યોગનો અભ્યાસ કરીને જ્ઞાની થયેલ માનવી પોતાના વ્યવહારને આત્મ ચિતન્યથી, પિતાના આત્મ ૌરુષથી અને હા, રેય તેમજ ઉપાદેયના વિવેક જ્ઞાનથી સ્થિર કરી શકે છે આ કેમકે, તેનું મન શુદ્ધ આચારોમાં રમતું હોય છે તેથી તે અશુદ્ધ વ્યવહારને ઉપયોગમાં લાવતું નથી. આવા જ્ઞાની પુરુષના ગુણસ્થાનકના ક્રમ અનુસાર આચાર યોગ્ય ગણાય છે. પણ જે માણસને સાર, અસાર જાણવાને વિવેક નથી. તેમ જ પરાયા બોધરૂપ અન્ન ઉપર જીવનારે એ ભિખારી છે તે આ ગુણને કેમ સમજી શકે ?....... સરખાવો : उत्साहान्निश्चया?र्यात्संतोषात्तत्वदर्शनात् / मुनेर्जनपदत्यागात्पड्भिोगः प्रसिध्यति // 410 // –ોગબિન્દુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org