________________ [25] ઢાળ 7/5 વિવરણ: અહીં કર્તાએ ખેતર, બીજ અને પુષ્પની ઉપમા દ્વારા પિતાના કાવ્યમય અને અધ્યાત્મ - રસિક અભ્યાસની ઝાંખી કરાવી છે. સારાંશ કે અભ્યાસ ચાર પ્રકારનો છે - સૂત્રાભ્યાસ, અર્થોભ્યાસ, વસ્તુ-અભ્યાસ અને અનુભવ-અભ્યાસ. આ ચારમાંથી અનુભવઅભ્યાસ એ વસ્તુપરિચ્છેદક જ્ઞાનવાળ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org