________________ ઢાળ ૭પ ( ક્ષેત્ર, બીજ, જલ, પુષ્પ, ફલની વિચારણા. ) સૂલી - બહિરાતમ ખાત્ર પાત્ર છ રે, અંતર આતમ બીજ, થાપી શુભ સંકલ્પથી રે, સેચન નર લહજે; દીજઈ પુણ્ય પ્રકૃતિ પુષ્કાદિક પ્રશસ્તપણ જે થાઈ રાગાદિક, પરમાતમ અનુભવ ફલ પામી. ઐક ભાવથી તેહ અકામીજી... આંચલી...પ. ટો - ઈન્દ્રિયાર્થીનું ફલ આતમા તે ખાત્રરૂપ ખેત્ર છે. તેમાં હિં અંતરાત્મા શુદ્ધ ભવ્ય જીવ દ્રવ્ય તે બીજ. તે વાવીને, શુભ સંક૯પરૂપ ની સીંચીને, તિહાં દાનાદિક દેતા પુન્ય પ્રકૃતિ તે પુપાદિક તેહ જ પ્રશસ્ત રાગાદિક તે સર્વ કરણ સાધનના તે જાણવા. પરમાતમ અનુભવ ફલ તેહ જ એજ્યભાવ અકામીપણું તે પરમાનંદ....પ. શબ્દાર્થ - અહિરાતમ.... ... ... ... ઇંદ્રિયાથ. ખાત્ર પાત્ર ખાતરનું પાત્ર અથવા ક્ષેત્ર. અંતર આતમા.... ... .. - શુદ્ધ-ભવ્ય જીવ દ્રવ્ય. સેચન નીર... .... ( શુભ સંક૯પરૂપ ) પાણી સીંચીને. પુફાદિક.... .... ... ... ફળ, ફૂલ વગેરે. પરમાતમ અનુભવ ફલ ... એકથભાવ. અકામી ... .. ... .... પરમાનંદ, સિદ્ધ સ્વરૂપ. ભાવાર્થ - બહિરાત્મા ( ઇઢિયાર્થી ) તે ખાત્ર પાત્ર એટલે ખેતર છે. તેમાં અંતર આત્મા એટલે ભવ્ય જીવને શુદ્ધ આત્મા તે બીજ સ્વરૂપ છે. તેને શુભ સંકલ્પરૂપ જલથી સિંચન કરતા પુણ્યપ્રકૃતિરૂપ પુખની પ્રાપ્તિ થાય છે. પુણ્યપ્રકૃતિ એ સકલકરણ અથવા સાધના પ્રત્યે પ્રશસ્ત રાગ છે. પરમાત્માના અનુભવરૂપ ફળ તે જ એકયભાવ અને તે સધાય તે તે અકામીપણું એટલે પરમાનંદરૂપ સિદ્ધસ્વરૂપને પ્રાપ્ત કરે છે...૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org