________________ ઢાળ 7/2 (પ્રાણાયામાદિ રૂઢિ માત્ર, શુભ સંક૯૫માં મનેયોગ) મૂળ - પ્રાણાયામાદિક કહા રે, રૂઢિમાત્ર તે જો (જા) ણિક શુભ સંક૯પઈ થાપાઈ રે, મનડું પાવન ઠાણિ; હાણિ હોઈ તવ અશુભહ કેરી, નાસે બાહ્ય અભિંતર વૈરી, જિત કાશિ જગમાંહિ ભેરી, વાજે કીર્તિ દિશે (સે) દિસિ સેરીજી. આંચલી.. 2. બે - પ્રાણાયામાદિન સકલ પવનના ભેદ તે રૂઢિ માત્ર. તે બાઈ (ય) અભ્યાસ માત્ર. એણિ શુભ સંક૯૫ઈ મન થાપીઈ તિવારઈ મન પવિત્રપણું પામ તે તે ધ્યાન વિના ન થાઈ. સકલ ધ્યાનમાં પરમેષ્ઠિ પદ ધ્યાન તે પુષ્ટ આલંબન છઇં. તે પાષાઈ અશુભ કર્મની હોણિ ન થાઈ. બાહ્ય આત્યંતર વેરી મહાદિક તેહને નાશ થાઈ. અંતરંગ વૈરી નાસઇ. જીતકાશ (શી) છે જિમ સંગ્રામઈ થાઈ તિમ નાશ તિવારઇ દિદિસઈ જય. વાદની કીર્તિભંભા વાજઈ. શબ્દાર્થ - પ્રાણાયામાદિક ... પ્રાણાયામના સાત ભેદે તથા સ્વરદયના અનેક ભેદ વગેરે જે કહ્યા તે. રૂઢિમાત્ર પ્રાયઃ અભ્યાસમાત્ર, કેવળ અભ્યાસમાં મૂકવાની રૂઢિ પૂરતું જ. જણી (જાણી) .... જાણે. પાવન ઠાણિ . . પવિત્ર સ્થાને. (મન) પવિત્ર પણું પામે તેવા પુષ્ટ આલંબને. (તે સિવાય અશુભ કર્મની હાનિ થાય નહીં ) બાહ્ય અભિંતર વૈરી.. મોહાદિ બાહ્ય અને આત્યંતર રિપુએ. જિત કાશી ભેરી .... સંગ્રામમાં જીત થાય ત્યારે જે ભેરી ઢોલ વગેરે વગાડવામાં આવે છે તે. વાજે કીર્તિ . કીર્તિ ભંભા વગાડવામાં આવે છે તે. દિશે દિસિ સેરી ... દશેય દિશાઓમાં અને શેરીઓમાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org