________________ [236J ઢાળ 7/1 અનુભવે ... " પ્રભાવે. બપિયા .... .... સકલ કર્મોને (જેણે ) ક્ષય કર્યો. આંચલી ..... .... આંકણી, ટૂંક, ટેક. ભાવાર્થ :- આ પ્રકારે પાંચ પરમેષ્ઠીઓની સાધનાને આમ્નાય એટલે રહસ્ય વિદ્યાપ્રવાદ નામના દશમા પૂર્વમાં શ્રી જિનેશ્વર ભગવતેએ બતાવેલું છે તે શ્રી નેમિદાસ અહીં જણાવે છે. તે પરમેથી મંત્રની સાધનાથી વર્ધમાન વિદ્યાના સ્વામી શ્રી જિનેશ્વર ભગવંતના ગણધરોસૂરીશ્વર-એ ચઢતા ભાવે વિવિધ પ્રકારનું તપ કરતાં સમગ્ર કર્મો નષ્ટ કર્યા છે, માટે હે ભવ્ય પુરુષે ! પ્રમાદ તજી દઈ આનંદભેર પાંચ પરમેષ્ઠિઓનું ધ્યાન કરે, જેથી સંસારરૂપી સમુદ્ર તરી જઈને પરમ આનંદના સ્થાન એવા મેક્ષને પ્રાપ્ત કરી શકો. 1 ત્ર કાવ્ય કૃતિઓમાં ધ્રુપદ કે ધ્રુવપદ તરીકે ઓળખાવાતી પતિ જોવા મળે છે. એના પ્રયો તરીકે આંકણી, આંચલી, ટૂંક અને ટેક શબ્દોનો ઉપયોગ કરાય છે, એમ સામાન્ય રીતે કહી શકાય; કેમકે મમય કડીને બદલે પ્રારંભિક કે અંતિમ અંશ ફરી ફરીને પ્રત્યેક કડીના અંતમાં બોલવાની પ્રથા છે. ( જુઓ ફાર્બસ ગુ. ટૈમાસિક પુ. 36 અં. 1 પૃ. 8 ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org