________________ હાળ 7/1 ઢાળ સાતમી ( ઢાળ : ચંદ્રાઉલાની ) (વિદ્યાપ્રવાદને આમ્નાય ) મૂળ - એ પાંચ પરમેષ્ટિના રે, સાધનના આમ્નાય, વિદ્યાપ્રવાદ દશમ પૂર્વમાં રે, ભાખ્યા શ્રી જિનરાય; શ્રી જિનરાયતણા જે ગણધર, વર્ધમાન વિદ્યાના આગર, વિદ્ધમાન ભાડૅ કરી તપિયા, તસ અનુભાવૈ સકલ કર્મ ખપિયા; જે ભવિક જનજી રે, કયાઓ ધરી આનંદ. પ્રમાદ દૂર કરી રે, પામે પરમાનંદ ભવજલનિધિ તરી (રે) રે. આંચલી...૧. ટો :- એ પંચ પરમેષ્ઠી મંત્ર સાધવાને આમ્નાય રહસ્ય તે વિદ્યાપ્રવાદ પૂર્વ દિશામામાં વલી, તે શ્રી જિનરાજના ગણધર વલી પૂર્વધર, વલી વર્ધમાન વિદ્યાના ધણ સૂરિવર. વલી વધતાઈ ભાઈ જે વિવિધ તપના ધારક એ વિદ્યાનઈ પ્રભાવનઈ સકલ કમ તિણુઈ એ કહ્યા. ભવિક જીવનઇ આનંદ સાથઈં પ્રમાદ દુરિ કરી થાઓ. પરમાનંદ પામે. પરમાનંદઈ ભવજલધિ તરે એ આસીસ વચન...૧. શબ્દાર્થ - આમ્નાય ... . રહસ્ય. આગર.... ... (વર્ધમાન વિદ્યાના ) ઘણ; સાધક સૂરિવર. વધમાન ભાવે ..... વધતે ભાવે, ચઢતા ભાલ્લાસે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org