________________ [232] ઢાળ 63 વિના કોઈ ધ્યાતા થઈ જ ન શકે) એમ ન સમજવું જોઈએ. થાતાના આ લક્ષણમાં જે વિશેષણને પ્રયોગ થયો છે એમાં અધિકાંશ વિશેષ એવાં છે કે જે " પ્રમસંયત " નામના છઠ્ઠા ગુણસ્થાનકથી પૂર્વના બે ગુણસ્થાનકવાળાઓ સાથે સંમત થતા નથી. જેવા કે(૧) જે કામ ભોગેથી વિરક્ત થયેલો હોય (જુઓ-૨) (2) જે સમસ્ત પશ્રિતને ત્યાગી હોય (જુઓ-૩) (3) જેણે આચાર્ય પાસે જેનેશ્વરી દીક્ષા ગ્રહણ કરી હેય જુઓ-૪) અને (4) જે સઘળા પરિષડાને સહન કરનાર હેય (જુઓ-૧૦) –આ અને કેટલાંક વિશેષણો એવા પણ છે કે જે ઘણે ભાગે “અપ્રમત્ત સંયત” નામના સાતમાં ગુણસ્થાનક સાથે સંબંધ રાખે છે. જેવા કે (1) પ્રમાદરહિત ચિત્તવાળા હેવું (જુઓ-૬) (2) આનં-રૌદ્ર ધ્યાનના પરિત્યાગથી ચિત્તની સ્વાભાવિક પ્રસન્નતાને પામેલા દેવું. (જુઓ-૮) આવી રિથતિમાં આ પાંચ લેકમાં દર્શાવેલ સંપૂર્ણ લક્ષણ અપ્રમત્ત સંવત’ ગુણસ્થાનવર્તી મુનિની સાથે ઘટિત થાય છે, કે જેને લેક ૪૭માં ધર્મસ્થાનનો મુખ્ય ઉત્તમ અધિકારી જણાવ્યું છે અને એ માટે પ્રસ્તુત લક્ષણ ઉત્તમ ધ્યાતાના છે એ એના સ્વરૂપ પરથી સ્પષ્ટ જણાય છે. જધન્ય ધ્યાતાનું કાઈ લક્ષણ આપેલ નથી. ધ્યાતાનું સામાન્ય લક્ષણ ગુલેનિયમના દાતા (શ્લેક ૩૮માં ) આપેલ છે આને જ જધન્ય ધાતાના રૂપમાં ગ્રહણ કરી શકાય છે કારણકે એછામાં ઓછું ધ્યાનકાલમાં ઈન્દ્રિય તથા મનનો નિગ્રહ કર્યા વિના કોઈ ધ્યાતા બનતો જ નથી, જે ઉત્તમ કક્ષામાં આવી શકતા નથી અને જધન્યથી શ્રેષ્ઠ છે તેવા જે થાતા હોય છે તે અનેક પ્રકારના હોય છે અને તેથી એનું કોઈ એક લક્ષણ બાંધી શકાતું નથી. ઉત્તમ વાતાના ગુણોની ન્યૂનતાથી એના અનેક ભેદ પિતાની મેળે જ થાય છે. (એટલે કે ઉત્તમ ધ્યાતાના સંપૂર્ણ ગુણ ન હોય તે સઘળા મધ્યમ યાતામાં ગણાય) ધર્મસ્થાનના સ્વામી अप्रमत्तः प्रमत्तश्च सदृष्टिदेशसंयतः / धर्मध्यानस्य चत्वारस्तत्त्वार्थे स्वामिनः स्मृताः // 46 // (સાતમે ગુણસ્થાનકે રહેલ) અપ્રમત્ત, (છડે ગુણસ્થાને વતત) પ્રમત્ત, (પંચમ ગુણસ્થાને વ ) દેશસંયમી અને (ચોથા ગુણસ્થાને વતતા) સમ્યગ્દષ્ટિ-આ રીતે ચાર ગુણસ્થાને પૈકી કોઈપણ ગુણ સ્થાનકમાં વતત જીવ તત્વાર્થમાં (રાજવાર્તિકમાં) ધમકાનના સ્વામી અધિકારી તરીકે માન્ય કરો છે અથવા તત્વાર્થને અર્થ જૈનાગમ એવો કરીએ તે જૈનાગમના અનુસાર માન્ય કરાયો છે.” વ્યાખ્યા:– અહીં ચોથાથી સાતમાં ગુણસ્થાનક સુધીના જીવોને ધમયાનના અધિકારી પ્રતિપાદિત કરવામાં આવેલા છે. પછી ચાહે તે કોઈપણ જાતિ, કુલ, દેશ, વર્ગ અથવા ક્ષેત્રના કેમ ન હોય અને આ ( પાદનોંધ પૃ. 233 ઉપર ) in Education International For Private & Personal Use Only www.jainelibrary.org