________________ [23] ઢાળ 6/3 अभ्येत्य सम्यगाचार्य दीक्षां जैनेश्वरीं श्रितः / तपःसंयमसम्पन्नः प्रमादरहिताऽऽशयः // 42 // सम्यग्निर्णीतजीवादिध्येयवस्तुव्यवस्थितिः / आर्त्तरौद्रपरित्यागाल्लब्धचित्तप्रसत्तिकः // 43 / / मुक्तलोकद्वयाऽपेक्षः सोढाऽवेशपरीषहः / अनुष्ठितक्रियायोगो ध्यानयोगे कृतोद्यमः // 44 // महासत्त्वः परित्यक्तदुर्लेश्याऽशुभभावनः / इतीदृग्लक्षणो ध्याता धर्म्यध्यानस्य सम्मतः // 45 // -તત્ત્વાનુશાસન ( હીંદી) પૃ. 47 1 જે મુક્તિની નજીક આવેલો (આસભવ્ય) હેય, 2 જે કઈપણ નિમિત્તને પામીને કામ-સેવન તથા અન્ય ઈન્દ્રિયોના ભોગોથી વિરક્ત થયેલો હોય, 3 જે સમસ્ત પરિગ્રહને ત્યાગી હેય, 4 જેણે આચાર્ય ભગવંત પાસે ભાવપૂર્વક આવીને જૈનેશ્વરી દીક્ષા ગ્રહણ કરી હોય, 5 જે તપ અને સંયમથી સંપન હેય, 6 જે પ્રમાદ રહિત ચિત્તવાળા હેય, 7 જેણે જીવાદિ ણેય વસ્તુની વવસ્થિતિને સારી રીતે નિર્ણત કરી લીધી હેય. 8 જે આ-રૌદ્ર ધ્યાનના પરિત્યાગથી ચિતની પ્રસન્નતાને પામેલ હેય, 9 જે (પોતાના ધ્યાનમાં વિષયમાં ) આ લોક અને પરલોક બંનેની આશંસાથી રહિત હોય, 10 જે સઘળા પરીષહેને સહન કરનાર હોય, 11 જે ક્રિયાયોગને વિધિપૂર્વક કરી ચૂકેલો હોય, 12 જે ધ્યાનમાં ઉદ્યમશીલ હેય, 13 જે મહાસત્ત્વશાળી હોય અને 14 જે અશુભ લેશ્યાઓ તથા ભાવનાઓથી રહિત હેય; –એવો થાતા ધર્મધ્યાનને માટે સંમત-ગ્ય મનાયો છે. વ્યાખ્યા: અહીં 45 માં શ્લોકના છેલ્લા પાદમાં વપરાયેલ “સમ્રતઃ' શબ્દ પિતાની ખાસ વિશેષતા રાખે છે અને તે એ વાત તરફ સૂચન કરે છે કે આ બધા લક્ષણ ધર્મધ્યાનના સંમાન્ય ધ્યાતાના છે. જેનો આશય પ્રશસ્ત અથવા ઉતમ ધ્યાતા કેવો હોય તે સમજાવવાનો છે. અને તેથી મધ્યમ તથા જઘન્ય કેટિમાં સ્થિત થાતા આ બધા ગુણેથી વિશિષ્ટ જ હેય. ( આ બધા ગુણોની આત્મામાં પૂતિ થયા ( પાદનોંધ પૃ. 232 ઉપર ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org