________________ ઢાળ 5/ 19 ( ભોપાહી કર્મો કયારે અને કેવી રીતે જાય ? ) મૂળ - કર્મ ભપગ્રાહી ચાર, લઘુ પંચાક્ષરને ઉચ્ચાર; તુલ્ય કાલ શૈલેશી લહી, કર્મ પુંજ સઘલે તે દહી...૧૯ બે - વલતાં ભોપગ્રાહી પ્યાર કર્મ રહઈ. આયુ 1, નામ 2, ગોત્ર 3, વેદની ૪-એ તેહને કાલ લઘુ પંચાક્ષર ઉચ્ચાર માત્ર કાલ એ શૈલેશીને અયોગીને તુલ્ય સરિખે જ કાલ છઇ. કર્મ પંજ સઘલઈ દહીનઈ લોકાગ્રઈ સ્થાનકઈ નઈ....૧૯ શબ્દાર્થ - કર્મ ભપગ્રાહી ... ... આયુ, નામ, ગોત્ર અને વેદનીય એ ચાર અઘાતી કર્મો. લઘુ પંચાક્ષર ... ... પાંચ હસ્તાક્ષર (ગ, 6, 3, , .) શૈલેશ* . . . ચૌદમુંગુણ સ્થાનક. દહી . . બાળી. ભાવાર્થ - સાધક યોગી જ્યારે ચાર ઘાતી કર્મોને નાશ કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી લે છે ત્યારે તેને વેપગ્રહી એવા આયુ, નામ, ગોત્ર અને વેદનીય કર્મો માત્ર રહેતાં હોય છે. તે કર્મોને દૂર કરવા માટે ત્રીજું, ચોથું શુકલધ્યાન કરે અને ચારે અઘાતી કર્મોને ક્ષય થતાં પાંચ લઘુ એટલે હસ્વ અક્ષર “અ, ઈ, 6, 8, લ” બેલતાં જેટલો સમય લાગે તેટલા સમયમાં શશીકરણ કરીને એટલે મેરુ પર્વત જેવી નિશ્ચલ દશા પામીને તે ચારે કર્મોનો સંપૂર્ણ ક્ષય કરી નાખે છે, ત્યારે તે કામાગી એટલે કે લેકની ટોચે જઈ પહોચે છે.... 19 આ શૈલેશી-સામગ્ધ યોગના ધર્મસંન્યાસ અને યોગસંન્યાસરૂપ બે ભેદ છે. ચિતવૃતિના પૂર્ણ નિરોધને ધર્મસંન્યાસનું ફળ કહેવાય છે. ધર્મસંન્યાસ એટલે ક્ષાયોપથમિક ધર્મોને સંન્યામ-ત્યાગ અને ક્ષયિક ધર્મોના આડમાં ગુણસ્થાનકથી પ્રાદુર્ભાવાર્થ પ્રયાસ. યોગસંન્યાસ એટલે સંપૂર્ણ કાયિક વૃત્તિનો નિરોધ, જેને ' ગ દશા' કહેવાય છે, જે શશીકરણનું ફળ છે. –પારમાર્થિક લેખસંગ્રહ પૃ. 210-21 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org