________________ ઢાળ પ/૧૭ ( શુકલધ્યાનને ત્રીજે ભેદ કોને ? કયારે ?) મૂળ: તનુ ગીને ત્રીજું હોય, ચોથો ભેદ અગે જોય; મન થિરતા છદ્મસ્થને ધ્યાન, અંગ થિરે કેવલીને જાણ...૧૭ ટો - કેવલ કાયયોગ રાધન વેલાઈ ત્રીજો ભેદ હેઇ. એતલઈ ત્રીજે પાઈયે. ચે ભેદ અગીનઈ સંસાર પ્રાન્તઇ હેઈ. છઘસ્થનઈ ધ્યાન તે મનની એકાગ્રતાઈ હોઈ. કેવલીનઈ કેવલ ગની નિશ્ચલતા તે ધ્યાન. મનને વ્યાપાર કેવલીનઈ નથી....૧૭ શબ્દાર્થ - તનુયોગી ... .... સૂક્ષ્મ શરીરના સેગવાળો. અયોગે " ... (સંસારના પ્રાંતે) મન, વચન અને કાયા એ ત્રણેયના ચેગને રોધ. મન થિરતા .... ..... મનની સ્થિરતા. અંગ થિરે ...... .... કાયાની સ્થિરતાથી. ભાવાર્થ કેવલ કાયયોગ સાધવાળાને એટલે કે સૂક્ષ્મ શરીરના યોગવાળાને શુકલધ્યાનને ત્રીજે ભેદ એટલે સૂક્ષ્મક્રિય અપ્રતિપ્રાતિ હોય અને મન, વચન, કાયાના ત્રણેય યુગ ૨હિતને ચે ભેદ હોય ત્યારે સંસારને છેડે આવે છે. મનની સ્થિરતા એ છઘ માટે ધ્યાન છે પણ કાયયોગને ધ એટલે કેવલકાયયોગની નિશ્ચલતા તે કેવલી માટે ધ્યાન છે...૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org