________________ ઢાળ 5/16 ( શકલધ્યાનનો પહેલો અને બીજો ભેદ કોને ? કયારે ? ) મૂળ:– ત્રિયાગ યુક્ત મુનિવરનું હોય, આદ્ય દુભેદ શ્રેણિગત સોય; નિજ શુદ્ધાતમ દ્રવ્યનું ધ્યાન, એક યોગ બીજું અભિરામ...૧૬ બે– એ ગુફલધ્યાન વિગઈ શુભયોગયુક્ત મુનિ અપ્રમત્ત સુવિશુદ્ધ યથાખ્યાત સંયમીનઈ હોઈ. તે ધ્યાનના આદ્ય પાયા 2 ક્ષપકશ્રેણિગત મુનિનઈ હેઇ. એક ભેદઈ પિતાના શુદ્ધાતમ દ્રવ્યનું પરિજ્ઞાન ધ્યાન થાઈ. બીજઈ ભેદઈ શુદ્ધાતમ દ્રવ્યના ગુણ પર્યાયના અભિરામપણું..૧૬ શબ્દાર્થ - ત્રિોગયુક્ત .... .... મન, વચન અને કાયાના શુભ ચોગવાળો. આદ્ય દુભેદ .... .... પ્રથમ બે પાયા. પ્રથમ બે પ્રકાર. ભાવાર્થ - ત્રણ યોગની શુભ પ્રવૃત્તિવાળા મુનિવરે જે અપ્રમત્ત સુવિશુદ્ધ તથા યથાખ્યાત સંયમી હોય તેને શુકલ યુગનો પ્રથમ પ્રકાર હોય અને ઉપશમશ્રેણિ તથા પકશ્રેણિમાં વિરાજતા મુનિવરોને પણ શુકલધ્યાનને પહેલે ભેદ હેય. પહેલા ભેદે શુદ્ધાતમ દ્રવ્યના પરિજ્ઞાનનું ધ્યાન થાય અને બીજા ભેદે શુદ્ધાતમ દ્રવ્યના ગુણ પર્યાયનું ધ્યાન થાય તેથી દ્રવ્યનું શુદ્ધ જ્ઞાન મળે..૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org