________________ ઢાળ 5/15 ( પરના વેગ વિનાની દશા ). મૂળઃ– શૈલેશીગત જે નિશ્ચલ યોગ, લેશ્યાતીત જિહાં નહી પરયોગ; નામેં ઉછિન્નયિ અપ્રતિપાતિ, ચોથે શુકલભેદ વિખ્યાતિ...૧૫ શિલાને સમુદાય તે શૈલ પર્વત. તેને ઈશ તે શેલેશ કહેતાં મેરુ. તેની પરિ નિકંપ કાયાકાદિ (કાયિકાદિ) સકલ ગ રુંધવા લક્ષણ વેશ્યાતીત ગુફલલેશ્યાથી અતીત જિહાં પર યોગ કેઈ ન મિલઇ. વિભાગ ન્યૂન શરીર ઘનપ્રદેશી, અસ્પૃશ્યમાન, આકાશ પ્રદેશી ઉછિન સર્વક્રિય અપ્રતિપાતિ નામા એહવે ચે શુકલ ધ્યાનને પાયે એ ભેદ પ્રગટ છઈ...૧૫ શબ્દાર્થ - શૈલેશીગત ... મેરુ જેવા નિશ્ચલ. ચોગ ... ... કાયા, વચન અને મનના સકલ યોગ. લેશ્યાતીત - મનને પરિણામેથી બાઘ, પરિણામેથી પર. પર ગ . જ્યાં કઈ પરને યોગ નથી તેવી દશા. ઉછિનકિય .... જ્યાં સઘળી ક્રિયાઓ સ્થગિત થઈ જાય છે તે. ભાવાર્થ - શૈલેશી દશા (મેરુ પર્વત જેવી નિશ્ચલ દશા ) કે જે ચૌદમે ગુણસ્થાનકે હોય છે. ત્યાં શુકલેશ્યાથી અતીત દશા છે. ત્યાં પર (દ્રવ્ય) ને યોગ નથી, ત્યાં રહેલા કેવલીને ઉછિન્નક્રિય-અપ્રતિપાતિ (અનિવૃત્તિ) નામને શુકલધ્યાનને ચે વિખ્યાત ભેદ હેય છે....૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org