________________ ઢાળ 5/13 ( અર્થ, વ્યંજન અને યોગમાં સંક્રમણ ) મૂળ - એક રીતિ પર્યાયને વિષે, અર્થ વ્યંજન ગાંતર ખેં (હ ) શ્રત અનુસાર થકી જે વ્યક્તિ, તે બીજે એકત્વ વિતર્ક....૧૩ બે - એક પર્યાયની રીતઈ સકલ દ્રવ્યના પર્યાયની રીતિ પોમવાવઈ તથા અર્થ, પદાર્થ વ્યંજન જે ગાંતર કરતે હર્ષઈ તેહમાં પહચઈ શ્રુતશાસ્ત્રની અનુસારઇ જે એક દ્રવ્યના એક પર્યાયાંતરની જે વ્યક્તિ થાઈ તે બીજો ભેદ એકત્વ વિતર્ક સવિચાર કહિઇ. 13 શબ્દાર્થ - હ ... ... ... હરખે, આનંદપૂર્વક કરે, સાનંદ કરે. અર્થ વ્યંજન ... શબ્દ અને અર્થ અથવા પદાર્થ. ગાંતર -. .... એક પેગમાંથી બીજા વેગમાં સંક્રમણ. વ્યક્તિ ... ... પ્રકટતા, સ્પષ્ટીકરણ લાવાર્થ : એક પર્યાયની રીતે સકલ દ્રવ્યના પર્યાયને મૃતશાસ્ત્ર અનુસારે સાનંદ આવશે તથા અર્થ, પદાર્થ, વ્યંજન ગાંતરેને વિષે સંક્રમણરૂપ તે એકત્વ-વિતર્ક-અવિચાર નામનો બીજે ભેદ છે...૧૩ વિવરણ - દ્રવ્યાદિ જ્ઞાન જ શુકલધ્યાન દ્વારા મોક્ષકારણ માટે ઉપાદેય છે. તે માટે કહે છે કે - દ્રવ્યાદિકની ચિંતાએ શુકલધ્યાનને પણ પાર પામીએ, જે માટે આત્મદ્રવ્ય-ગુણપર્યાય ભેદ ચિતાએ શુકલધ્યાનને પ્રથમ ભેદ હોયે અને તેની અભેદ ચિંતાએ દ્વિતીય પાદ હોયે, તથા શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાયની ભાવનાએ “સિદ્ધ સમાપત્તિ” હોયે તે તે શુકલધ્યાનનું ફળ છે.” દ્રય ગુરુપર્યાયનો રાસ, ઉપા. યશોવિજયજીને પસ્તબક (બ) ઢાળ 1. પૃ. 7 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org