________________ [ 1] ઢાળ પ૧૨ ભાવાર્થ - શુકલધ્યાનના ચાર ભેદમાંથી પહેલા બે ભેદમાં ષટ્દ્રવ્યના જે પર્યાય છે તે દ્રવ્ય દ્રવ્ય જુદા પાડ્યા વિના સર્વ પર્યાયનું અનુસરણ કરે. સર્વ દ્રવ્યને વિષે પ્રવર્તન કરે. શ્રુતજ્ઞાનથી દ્રવ્યને વિષે સકલ વિષયનું સંક્રમણ અને અર્થના વ્યંજક શબ્દમાં તથા મન, વચન અને કાયાના યોગાંતરમાં સંક્રમણ તે “પૃથકૃત્વવિતર્ક સવિચાર” નામનો પ્રથમ ભેદ છે...........૧૨ ભાવિક જ વિશેષ માટે જીએ- શ્રી તાર્થોપિંગમસત્ર, અ, 9, સૂ. 41 અથવા યોગશાસ્ત્ર પ્ર. 11 તથા શ્રી ગુણસ્થાનક્રમારોહ લેક 60 થી 80. ના વાળવિમમરા. કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org