________________ ઢાળ 5/8 ( ફલશ્રુતિ ) મૂળ - તભ ત્રિભ હોઈ તસ સિદ્ધિ, આનુષંગિક તસ નવનિધિ ઋદ્ધ, લેશ થકી એ છેલ્યો જાય, ઈહાં પરમાર્થનો છે બહુ વ્યાપ..૮ ટબે જે પુરુષનઈ તદભવ સિદ્ધ તથા ત્રિભવઈ સિદ્ધ હોઈ તેહનઈ એ પ્રતીતિ ઉપજઈ. પ્રસંગ તેહનિ નવનિધિ રિદ્ધિ સિદ્ધિ હોઈ તે માટે એ જાપનો વિચાર લવલેશ માત્રથી દેખાડ્યો, લવમાત્ર પર એહને વ્યાપ વિસ્તાર ઘણે છઈ ગુરુકૃપાથી જ પામીઈ. અભ્યાસ સાધ્ય છઈ....૮ શબ્દાર્થ - આ ભવમાં જ, ત્રિભવૅ .. ત્રણ ભવમાં. આનુષંગિક ... આનુષંગિક ફળ. લેશ થકી... .... લવ લેશ. પરમાર્થ . .. સાર. બહુ વ્યાપ ... વિસ્તાર ઘણે છે. ભાવાર્થ - જે સાધક આ ભવમાં અથવા ત્રણ ભવમાં સિદ્ધ થવાને હોય તેને જ આ સાધનાને અંગે આવશ્યક પ્રતીતિ અથવા શ્રદ્ધાબાહુલ્ય ઉત્પન્ન થાય છે. આ સાધનાનાં આનુ વંગિક ફળરૂપે નવવિધિ અને રિદ્ધિ સિદ્ધિ મળે છે. તે માટે આ જાપને વિચાર અહીં લવલેશ માત્ર દર્શાવ્યો છે. આ તે લવ માત્ર છે. પણ આ વિસ્તાર કરીએ તે ઘણે થાય. આ સઘળું ગુરુકૃપાથી પમાય પણ તે અભ્યાસ સાધ્ય છે....૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org