________________ [ 199] ઢાળ 5/7 3. ધ્યાન રહસ્ય. ( ? ) 4. મંત્રચૂડામણિ. (?) 5. ધ્યાનપનિષત્ વગેરે ? ( ધ્યાનબિંદ્રપનિષત ) આસન, બંધ, પ્રાણાયામ, ધ્યાન વગેરે યોગની ક્રિયાઓનું આ ઉપનિષદમાં સવિરતર વર્ણન કરવામાં આવ્યું છે. (સે ઉપનિષદે-સતુ સાહિત્ય વર્ધક કાર્યાલય.) 6. પંચપરમેષિપદકારિકા (). 7. અષ્ટપ્રકાશી ( શ્રી સિદ્ધસેનસૂરિકૃત ) વગેરે વગેરે. આ પ્રકારના અનેક ગ્રંથો છે. આ વિષય અંગે જે નર શુદ્ધ પ્રતીતિધર હોય તેને ધારણ અને થાન સંભવે છે અને તે શ્રી જિનનું બિંબ હૃદયમાં પ્રત્યક્ષ અનુભવે છે. 7 * શ્રી સિદ્ધસેનસૂરિ કૃત નમસ્કાર મહામ્ય આઠ પ્રકાશવાળું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org