________________ [14] તાળ 5/5 વિવરણ - ભાવનાના બળે કે ભય વગેરેના કાળમાં થતાં જ્ઞાનની જેમ જે જ્ઞાન અવિસંવાદી ભાસે છે તે નિર્વિકલ્પ પ્રત્યક્ષ છે. ગાઢ અનુરાગ વડે અહીં તે તે ગુણના ધારકે પ્રત્યક્ષ હોય તેમ ભાસે છે. તેથી અહીં વેદ્ય સમૂહ વિસ્પષ્ટ હોય છે. તે આરાધકને તે તે ગુણના ધારકે જાણે ચક્ષુ વડે પિતાની સામે સાક્ષાત દેખાતા હાય, હૃદયમાં પ્રવેશ કરતા હોય, મધુર આલાપ કરતા હોય, સર્વ અંગોમાં અનુભવાતા હોય અને તન્મયતાને પામી જતા હોય તે અનુભવ થાય છે. આવી રહ્યા અથવા અનુભવથી સર્વ ક્રિયાઓ સકળ થાય છે....૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org