________________ ઢાળ 5/6 (અરહંતાણંના પાંચ વર્ણની પાંચ પદમાં વ્યાપ્તિ. ) મૂળ - અભય અકરણ અહમિન્દ્ર સમાન. તુલ્ય, કલા, સાધન સાવધાન; એ પાંચેના છે અહિડાણ, ઘર્મયાનનું એ મંડાણ.......૬ ટબો પાંચ પદની અવસ્થા એ રીતઈ વ્યાપક છઈં. અભય 1, અકરણ 2, અહમિદ્ર 3, તુલ્ય 4, ક૯૫ ૫-એ અવસ્થા સાધવાનઈ સાવધાન ઇં. અભય તે અરિહંત 1, અકરણ તે સિદ્ધ, અહમિન્દ્ર તે આચાર્ય 3, તુલ્ય તે ઉપાધ્યાય 4, ક૯૫ તે સાધુ 5, એ સમાન અવસ્થા છઈ એ પાંચઈ અવસ્થાના એ પાંચ પદ . અહિ છા(ઠા)ઈ અંત૨ ભાવના જેતા ધર્મધ્યાનનું મંડાણ તે સહેજ છઈ સાધુ અપ્રમાદીનઈ સકામ નિર્જરા ધર્મધ્યાનથી મુખ્યતા છઈ...૬ શબ્દાર્થ - અભય ... ... અભયના ધામ, અભયના અધિષ્ઠાનવાળા અરિહંત ભગવંત. અકરણ ... ... કરણ વીર્યના અભાવરૂપ ધામ, અકરણ અધિકાનવાળા સિદ્ધ ભગવંત. ( કર્મના વિપ્રનાશને કારણે સંસારી જીનું ક્રિયા કર વાનું જે વી હોય તેના વિલયના ધામ હોવાથી અકારણ અવ સ્થાવાળા છે. ) અહમિન્દ્ર.... .. (અહમિન્દ્ર દેવ-શ્રેયકના દેવો ઉપર કેઈનું શાસન હોતું નથી ) અહમિદ્ર દેવ સમાન હોવાથી સર્વ તંત્ર સ્વાતંત્ર્યની અવસ્થા વાળા શ્રી આચાર્ય ભગવંત. તુલ્ય. . .. સર્વ જીવોમાં સમાનપણાની બુદ્ધિ દ્વારા સાધના કરનાર શ્રમણ સંસ્કૃતિના પ્રતિનિધિ શ્રી ઉપાધ્યાય. -સર્વ નામાં સમાનપણાની સાધનાવાળા. As gયે તુઝમત્તેલિ ( સૂ. 17 ) પૃ 68. ટા–uતાં તુાં અન્વેષતું ! यथा परं तथा आत्मानम् इत्येतां तुलां तुलित-स्वपरं-सुख-दुःखानुभवोऽन्वेषयेत् જે રીતે મને દુઃખ પ્રિય નથી તેમ બીજાને પણ પ્રિય નથી એવી તુલનાની-સમાનપણાની અને વેષણ કરે. તે તુસ્ત્રમfણ-તુલનાની અન્વેષણ કરનારા હોય છે. - આચારાંગ સૂત્ર, અધ્યયન 1, ઉદેશે 7 સૂત્ર 57, પૃ. 70 A, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org