________________ [19] ઢાળી 53 ભાવાર્થ - જે પરમ મંત્રનું પરમ પીઠ-રિતા-પાંચ વર્ષોથી પવિત્ર છે એવું તો જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ ગુણેથી યુક્ત એટલે સગુણ અને સાત્વિક, રાજસિક અને તામસિક એ ત્રણ ગુણોથી રહિત એટલે નિર્ગુણ એવી શુભ રીતિએ પ્રતિષ્ઠિત થયેલું છે. અરિહંતપદની ધુરાને વહન કરનારા ગણધર ભગવંતે અથવા આચાર્ય ભગવંતે જે સૂરિમંત્રના પાંચ પ્રસ્થાનના પ્રવર્તક હોય છે તે શાસનની જવાબદારી વહન કરવા આ આમ્નાયને અનુસરે છે...૩ * શ્રી પદ્મવિજયજીએ “નવપદના સ્તવન'માં સુરિમંત્રના પાંચ પીઠોને તેના પર્યાયવાચી નામો દ્વારા આ રીતે નિર્દિષ્ટ કર્યા છે ---- વિધાન સૌભાગ્ય લક્ષ્મીપીઠ મંત્રોગરાજ પીઠજી રે; સુમેરુએ પીઠ એ પંચ પ્રસ્થાને નમો આચાર જ ઈક્ર...૪ ભવિજન [ (1) વિવા=વિદ્યાપીઠ. (2 ) સૌભાગ્ય=મહાવિદ્યાપીઠ (3) લક્ષ્મીપીઠ=3પવિદ્યાપીઠ. (4) મંત્રોગરાજ મંત્રપીઠ (5) સુમેરુપીઠ=મંત્રરાજપીઠ. ] શ્રી સિદ્ધચક્ર-નવપદ-આરાધન વિધિ પૃ. 27 પ્રવર પ્રવચન દેવતાથી અધિષિત થયેલ પંચમંગલમહામૃતસ્કંધનું નમો ૩રિદંતાળ એવું પ્રથમ અધ્યયન કે જે ત્રણ પદ, એક આલાવા તથા સાત અક્ષર પ્રમાણનું છે. તે અનંતગમ પર્યાયાથેનું પ્રસાધક છે અને સર્વ મહામંત્ર તથા પ્રવર વિદ્યાઓનું પરમ બીજરૂપ છે. –શ્રી મહાનિશીથ સૂત્ર સંદર્ભ (નમસ્કાર સ્વાધ્યાય પ્રાકૃત વિભાગ અંતર્ગત પૃ. 39) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org