________________ ઢાળ 53 ( શાસનધુરા વહન કરવા આખાયનું અનુકરણ ) મૂળ:– પંચવર્ણપરિપૂતક પીઠ, ત્રિગુણયુક્ત નિર્ગુણ સુપઈ, પંચપ્રસ્થાન પ્રવર્તક શિરઈ તાસ ધુરા વહેવા અનુકરઈ.... 3 ટબે-- પાંચ વર્ણ ઈ કરી પાવન પરમ પીઠ અરિહેતા એહવું ત્રિગુણ-જ્ઞાન દર્શન ચારિત્રઈ યુક્ત, નિર્ગુણ-સાત્વિક, રાજસ, તામસઈ મુક્ત, ભલું પ્રતિક પઈઠાણ, પંચ પ્રસ્થાનને પ્રવર્તાવક આચાર્યાદિકનઈ પ્રધાન તેહની ધુરા ગણધર પદાદિક વહન ધુરાનઈ અનુકરઈ. 3 શબ્દાર્થ - પંચવણ . .... અરિહંતાણં ના પાંચ વર્ણો. પરિપૂર્વક .... .... પાવન. પીઠ ... ... ... પરમપીઠ હૂિંતા (પીઠ એટલે એયને સમૂહ ) ત્રિગુણુયુક્ત ... ... જ્ઞાન, દર્શન અને ચારિત્રથી યુક્ત નિર્ગુણ .... ..સારિવક, રાજસ અને તમસ ગુણોથી રહિત. સુપઈકુ.. ... ... સારી રીતે-શુભ રીતિએ પ્રતિષ્ઠિત કરેલું. પંચપ્રસ્થાન પ્રવર્તક. સૂરિમંત્રના પાંચ પ્રસ્થાનના પ્રવર્તન કરનાર આચાર્યાદિ ભગવંતે. શિરઈ ..... .... ... શિર ઉપર, મસ્તકે તાસ ધુરા ... .... તેના ( અરિહંતપદના ) શાસનની જવાબદારી. વહેવા... ... ... વહન કરવા, શાસનનું સંચાલન કરવા. અનુકરઈ .. . અનુકરણ કરે. આ આખાયને અનુસરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org