________________ [189] ઢાળ 1/2 ભાવાર્થ - ત્યાં ચાર મંડલ તે જ્ઞાન મંડલ એટલે (1) મતિજ્ઞાન, (2) શ્રુતજ્ઞાન, (3) અવધિજ્ઞાન તથા (4) મન:પર્યવજ્ઞાન અથવા શરણના મંડલ એટલે (1) અરિહંત, (2) સિદ્ધ, (3) સાધુ તથા (4) કેવલિપ્રજ્ઞપ્ત ધર્મ અને આ જ ચાર મંગલ પણ કહેવાય છે. દ્રવ્યથી ચાર કમલ તે (1) નાભિકમલ, (2) હૃદયકમલ, (3) ઉદરકમલ અને (4) (કંઠ) કમલ. આ પ્રમાણે ચાર જ્ઞાન, ચાર શરણ અને ચાર મંગલપૂર્વક ચાર (દ્રવ્ય) કમલેમાં ધ્યાન કરવાથી આમશૌષધિ આદિ ( વ્યક્ત લક્ષણરૂપ ) 28 લબ્ધિઓની ભાવના અનુસાર પ્રાપ્તિ થાય છે. તથા અનાહતનાદની અને તે દ્વારા અવ્યક્તની પણ પ્રાપ્તિ થાય છે. તેથી ( વિસ્મય પ્રધાન ) સાદિના કારણે પરમ પ્રમાદ પ્રાપ્ત થાય છે....૨ વિવરણ– તે અાવીસ લબ્ધિઓ આ પ્રકારે છે– 1. આમષધિ, 2. વિપ્રૌષધિ, 3 ખેલૌષધિ, 4 જલૌષધિ, પ સર્વોષધિ, 6 સંભિન્નશ્રોતેલબ્ધિ, 7 અવધિ, 8 મન પર્યવ 9 વિપુલમતિ, 10 ચારણલબ્ધિ, 11 આશીવિષ, 12 કેવળલબ્ધિ, 13 ગણધરલબ્ધિ 14 પૂર્વ ધરલબ્ધિ, 15 અરિહંતલબ્ધિ, 16 ચક્રવતિલબ્ધિ, 17 બલદેવલબ્ધિ, 18 વાસુદેવલબ્ધિ, 19 અમૃતામ્રપલબ્ધિ, 20 કેકબુદ્ધિલબ્ધિ, 22 બીજબુદ્ધિલબ્ધિ, 23 તે વેશ્યાધિ, 24 આહારકલબ્ધિ, 25 શીતલેશ્યાલબ્ધિ, 26 વિક્રિયલબ્ધિ, ર૭ અક્ષણમહાન સલબ્ધિ, 28 પુલાક લબ્ધિ....૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org