________________ ઢાળ પર ( લબ્ધિ અને અનાહતનાદની પ્રાપ્તિ ) મૂળઃ– તિહાં મંડલ ચાર તિહાં ચઉજ્ઞાન, મંડ(ગ)લ ચાર શરણ એ ધ્યાન; લબ્ધિ અઠ્ઠાવીસની ભાવના, નાદ અનાહતની પાવના...૨ ટો - | તિહાં ઋાર મંડલ તે 4 જ્ઞાન મત્યાદિક 4 અથવા 4 મંડલ-અરિહંત 1, સિદ્ધ 2, સાધુ 3, ધર્મ 4. એહી જ ચાર શરણ દ્રવ્યે 4 કમલ, નાભિકમલ 1, હદયકમલ, 2, ઉદરકમલ 3, અનઈ .........કંઠકમલ 4 મંગલ અટ્રાવીય લબ્ધિની ભાવના હોઈ અનાહતનાદ અવ્યક્તલક્ષણ. પરમ પ્રમોદની પાવના સાહસ સત્તવાદિકઈ કરી....૨ શબ્દાર્થ: મંડલ ચ્યાર .... ...કયા જુદા જુદા ચાર અર્થમાં આ શબ્દ ગ્રહણ કરે તે ટબે સમજાવે છે - (1) જ્ઞાનના ચાર મંડલ-મતિ, શ્રત અવધિ અને મન:પર્યવ. (2) શરણના ચાર મંડલ-અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલિપ્રજ્ઞપ્ત ધર્મ. (3) મંગલના ચાર મંડલ-અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલિપ્રજ્ઞપ્ત ધર્મ, (4) દ્રવ્યથી ચાર કમલ-નાસિકમલ, હદયકમલ, ઉદરકમલ અને કઠકમલ. પહેલા ત્રણ ચતુષ્ક ભાવ મંડલના સમજવાં અને છેલ્લે ચોથે ચતુષ્ક દ્રવ્ય મંડલનું સમજવું. લબ્ધિ અાવીસ ... .જુઓ વિવરણ ) અનાહત નાદ... ..... અવ્યક્તલક્ષણરૂપ નાદ (જુએ ભાવાર્થ. ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org