________________ [177] ઢાળ પ/૧ ભાવાર્થ - ળ પિતા એ પરમ મંત્ર છે. તેના જાપથી ચૌદ મહાવિદ્યાઓ સિદ્ધ થાય છે. તે નીચે પ્રમાણે 1. ભેગામિની. 8. રસસિદ્ધિ 2. પરશરીરપ્રવેશિની 9. બંધમેક્ષણ 3. રૂપપરાવર્તિની 10. શત્રુપરાજી 4. સ્વૈભિની 11. વશીકરણી પ. મોહિની 12. ભૂતાદિદમની 6. સુવર્ણસિદ્ધિ 13. સર્વ સંપન્કરી 7. રજતસિદ્ધિ 14. શિવપદાધિની. અને તેનાથી સર્વ પ્રકારે પરમ આનંદની પ્રાપ્તિ થાય છે. આ પરમ મંત્રના જાપ માટે ચેસઠ પ્રકારના વિધાન છે. ભિન્ન ભિન્ન કાર્યોમાં કૃત્યકારિ થાય તે દ્રવ્ય વિધાન કહેવાય અને તે જાણવા માટે ભાવ વિધાને સાધવા જોઈએ. તે એ પરમ મંત્ર ચૌદ પૂર્વનું સાધન ગણાય. ભાવ વિધાન નીચે પ્રમાણે છે અનંતાનુબંધી% અનંતાનુબંધી ક્રોધ નિવારણાર્થે જ્ઞાનના અને શરણના ચાર મંડલ વડે નાભિકમલે પરમ મંત્રની સાધના કરું છું. અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની 4 ધ નિવારણાર્થે જ્ઞાનના અને શરણના ચાર મંડલ વડે નાભિકમલે પરમ મંત્રની સાધના કરું છું. * અનંતાનુબંધી કષાયની ચોકડીને ભેદની તેજ ગ્રંથિભેદ છે. જેનાથી તત્ત્વ તરફ પ્રીતિ ન થાય પરંતુ અતત્ત્વ તરફ થાય તે બધા અનંતાનુબ ધી જાણવા. અનંતાનુબંધી કષાય તત્ત્વપ્રીતિનો ઘાત કરે છે. અનંત સંસારના કારણભૂત જે તીવ્રતમ કષાય છે તે અનંતાનુબંધી કહેવાય છે અને તેના ચાર પ્રકાર-ક્રોધ, માન, માયા, લોભ છે. * જેના ઉદયથી જરા પણ વિરતિનો-પ્રત્યાખ્યાનને પરિણામ ન થાય તે અપ્રત્યાખ્યાની કહેવાય છે. 23 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org