________________ ઢાળ 1/1 ઢાળ પાંચમી ( ઢાળ : ચોપાઈ) ( પરમ મંત્રને વિશેષ વિચાર) મૂળ - ચૌદ મહાવિદ્યાની સિદ્ધિ, પરમમંત્ર પરમાનંદ વૃદ્ધિ; ચૌસઠ તાસ વિધાન વિચાર, સેલ ચઉક જે કષાય નિવાર. 1 ટો - હવે વલી એહનો જ ચેપઈની ઢાલ કહઈ છઈ. વિશેષ વિચાર પ્રતિ એ પરમ મહામંત્ર છઈ. 14 વિદ્યા મિટી છઈ. નભોગામિની 1, પરશરીરપ્રવેશિની 2, રૂપપરાવર્તિની 3, સ્વૈભિની 4, મોહિની 5, સ્વર્ણસિદ્ધિ 6, રજતસિદ્ધિ 7, રસસિદ્ધિ 8, બંધક્ષેનની ( ? મેક્ષણી) 9, શત્રુપરાજયી 10, વશીકરણી 11, ભૂતાદિદમની 12, સર્વસંપકરી 13, શિવપદાધિની 14, તથા વલી સર્વ પ્રકારઈ પરમાનંદ વધઈ. તે મંત્ર ગણવાના વિધાન 64 પ્રકારનાં છઈ. જૂદઈ જૂદઈ કાર્યઈ આવઈ. એ દ્રવ્ય વિધાન જાણવાના ભાવવિધાન સાધીઈ. તે એ પરમેષ્ઠિ મંત્ર 14 પૂર્વ સાધન 16 કષાયની ચોકડી એટલે સોલ ચકું ચેસઠિ ઇત્યાદિ અનેક સાધનભૂત થાઈ..૧ શબ્દાર્થ - ચૌદ મહાવિદ્યા ... ટબામાં ગણાવ્યા પ્રમાણે. પરમ મંત્ર ... .... મહામંત્ર. નમો રતાળ. વિધાન ... ... ... દ્રવ્ય અને ભાવ વિધાન. દ્રવ્ય અને ભાવ અનુષ્ઠાન. સેલ ચઉક . .. 16 4 4 = 64. નિવાર .... ... ... દૂર કર. | વિવાઓ કરજકરી છે એટલે તેઓનું વિધાન, કહ૫ અથવા અનુષ્ઠાન દ્રવ્યપરિપાટીમાં ગણાય છે. * કષાય નિવારણના 64 પ્રકારે આધ્યાત્મિક શુદ્ધિ માટે છે એટલે તેઓનું વિધાન, કલ્પ અથવા અનુષ્ઠાન ભાવ પરિપાટીમાં ગણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org