________________ [178] ઢાળ 1/1 અનંતાનુબંધી પ્રત્યાખ્યાની + કેધ નિવારણાર્થે જ્ઞાનના અને શરણના ચાર મંડલ વડે નાભિકમલે પરમ મંત્રની સાધના કરું છું. અનંતાનુબંધી સંજવલન કોધ નિવારણાર્થે જ્ઞાનના અને શરણના ચાર મંડલ વડે નાભિકમલે પરમ મંત્રની સાધના કરું છું. * એ પ્રમાણે અપ્રત્યાખ્યાની કેધ નિવારણાર્થે ચાર, પ્રત્યાખ્યાની ધ નિવારણાર્થે ચાર અને સંજવલન ધ નિવારણાર્થે ચાર એ રીતે સઘળા મળીને 16 પ્રકારે થાય. એ પ્રમાણે સેળ કે ધના, સેળ માનના, સેળ માયાના અને સેળ લોભના નિવારણાર્થે થાય તે 64 પ્રકારે પ્રાપ્ત થાય છે. સમગ્ર 64 પ્રકારો આ સાથે આપવામાં આવ્યા છે અને તેના ચાર યંત્રો પણ સામેલ કરાયાં છે, જે આ પછી દર્શાવાયાં છે. + પાપ વ્યાપારને સર્વથા ત્યાગ કરવારૂપ પ્રત્યાખ્યાનને જે કષાય આવરે તે પ્રત્યાખ્યાનાવરણ અથવા પ્રત્યાખ્યાની કહેવાય છે. * જુઓ સાથેનું કાષ્ટક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org