________________ ઢાળ 4/19 ( વરૂપ વિચારતાં પરિણામની સ્થિરતા ) મૂળી - નિરખતે હાઈ થિર પરિણામ, શુભમૃતિ વૃતિધર પુરષ નિદાન. ભ૦.૧૯ બો - એહ સ્વરૂપ જોતાં ભાવતાં પોતાના પરિણામ થિર મેગે થાઈ. અશુભથી લઈ તે પુરુષ શુભ શ્રત, શુભ ધેર્ય, તેહને ધરણહાર અનિદાની અણુપુદગલ ઈચ્છક એહવે થાઈ........૧૯ શબ્દાર્થ - નિરખતે . * સ્વરૂપ નિરીક્ષણ કરતાં, ભાવતાં. થિર પરિણામ ... મનના પરિણામ સ્થિર થાય છે. શુભશ્રુતિ ... ... શુભમૃતને ધારણહાર. ધતિધર . .... શુભ ધર્યને ધારણહાર. નિદાન ... .... અનિદાનના અર્થમાં છે, એટલે કે યુગલને ઈરછુક નહીં પણ આત્માથીં. ભાવાર્થ - તે સ્વરૂપ ભાવતાં સાધકના પરિણામ સ્થિર થાય છે. સ્થિર પરિણમી સાધકના અશુભ દૂર થાય છે. તેનામાં શુભ કૃત, શુભ ધર્યું આવે છે. અને તે પુગલને ઇચ્છુક બનતું નથી...૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org