________________ ઢાળ 4/17 (પિંડથ આદિ ધ્યાનથી આરાધક પોતાના મનને સ્વસ્થ કરે.) મૂળઃ–– પિંડ-પદસ્થ અને રૂપસ્થ, રૂપાતીત ચઊંવિધ મન સ્વસ્થ ભ૦....૧૭ ઓ :- તિવારઈ પિંડસ્થ 1, પદારથ 2, અનઈ રૂપસ્થ 3 અને રૂપાતીત એ ચાર પ્રકારઇ ધ્યાન મન પિતાનું સર્વસ્થ થાઈ પણિ પુદગલાદિક પામીનઈ અભૂતતા ન ભાઈ....૧૭ શબ્દાર્થ - મન સ્વસ્થ ... સમબુદ્ધિ, વિષયસુખમાં તલ્લીનતા નહિં અને તે સુખના અભાવમાં દીનતા નહિં એવી દશા. ભાવાર્થ - તે વખતે (1) પિંડસ્થ, (2) પદસ્થ, (3) રૂપસ્થ અને (4) રૂપાતીત આ ચાર પ્રકારના ધ્યાનથી પિતાનું મન સ્વસ્થ થાય છે. પુદ્ગલ વગેરેને પ્રાપ્ત કરવામાં તેને લલુપતા રહેતી નથી. અથવા તે ભોગવિલાસની ઈચ્છા કરતું નથી...૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org