________________ ઢાળ 4/16 (તે વખતે ક્ષાયિક સમ્યફ પામે. ) મૂળ હાઈ સુમેરુ દર્શન નિકંપ, નિર્મલ વિધુ પરે આનંદ જંપ. ભ૦.૧૬ ટો : તિવારઇ તે પ્રાણીનઈ સુદર્શન ભલા દર્શનારૂપ મેરુ ખાઈક સમકિત તે નિશ્ચલ નિકંપ થાઈ. નિર્મલ પૂર્ણ ચન્દ્રમાની પર આનંદને જપ તે નિરાબાધ સુખ ઉપજઈ મિથ્યાભ્રાન્તિ, વિપર્યય કુતર્ક અધિક જાઈ...૧૬ શબ્દાર્થ - સુમેરુ દર્શન .... ક્ષાયિક સમકિત. નિડકંપ . . નિશ્ચલ, અપ્રતિપાતી. નિર્મલ વિધુ * પૂર્ણ ચન્દ્ર જેવું નિર્મલ. આનંદ જપ .... નિરાબાધ સુખ ( મિથ્યાત્વને નાશ થતાં. ) ભાવાર્થ - તે વખતે સાધકને સુમેરુ દર્શન એટલે ક્ષાયિક, સમ્યક્ત્વ થાય છે. તે નિશ્ચલઅપ્રતિપાતિ હોય છે. અને નિર્મલ–પૂર્ણચન્દ્રરૂપ શુદ્ધ સ્વભાવના નિરાબાધ-આનંદ-સુખને અનુવે છે. નિવિકલ્પદશા છે એટલે મિથ્યાભ્રાન્તિરૂપ વિપર્યાય અને કુતર્ક આદિ નાશ પામે છે...૧૬ વિવરણ - આરાધક “અનિવૃત્તિ બાદર” નામના આઠમાં ગુણસ્થાનકે છે અને ત્યાં બીજી અપૂર્વકરણ પ્રગટે છે. પહેલું અપૂર્વકરણ ચોથે ગુણસ્થાનકે હોય અને આ બીજું આઠમે ગુણસ્થાનકે હોય છે. તે કેવળજ્ઞાન અપાવે છે એટલે સૂક્ષમ રહી ગયેલા કષાયોને લપકહિવટે નાશ કરી સાધક આતમા પિતાનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવાની સાધનામાં લાગી જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org